બચ્ચન-શાહરુખ વચ્ચે All Is Well : જુઓ તસવીરો
મુંબઈ, 11 નવેમ્બર : મીડિયાવાળાઓ પણ નાની-નાની વાતને વધારીને ઉડાવે છે. હકીકતમાં જયા બચ્ચનને શાહરુખ ખાન અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ના ગમી. શાહરુખને પણ અમર અકબર એંથૉની પસંદ નહોતી પડી અને તેમણે કહી નાંખ્યુ હતું, તો જયાએ પણ કહી નાંખ્યું કે હૅપ્પી ન્યુ ઈયર બકવાસ ફિલ્મ છે.
પરંતુ મીડિયામાં જયા બચ્ચનના આ નિવેદન બાદ સનસનાટી મચી ગઈ. લોકો તો એમ સમજવા લાગ્યા કે જયાના આવા નિવેદન બાદ શાહરુખ ખાન અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધો બગડી જશે. એટલુ જ નહીં, હૅપ્પી ન્યુ ઈયરમાં શાહરુખ જ નહીં, પણ અભિષેક બચ્ચન પણ છે. આમ છતાં જયાએ તેને બકવાસ ગણાવતા લાગ્યુ હતું કે અભિષેકને પણ માતાની આ વાત નહીં ગમી હોય.
કહે છે કે જયાના નિવેદન બાદ અમિતાભ બચ્ચને મધ્યસ્થતા કરી શાહરુખ સાથે વાત કરી હતી. અહીં સુધી કે અભિષેકે પણ શાહરુખ સાથે આ અંગે ઊભી થયેલી ગેરસમજ અંગે ચર્ચા કરી હતી.
હવે તસવીરો જોશો તો તમને સમજાઈ જશે કે મીડિયામાં જેટલી અફવાઓ ઉડી, એવુ તો કંઈ છે જ નહીં :

એક મંચ પર
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સભ્યો તથા શાહરુખ ખાન એક મંચ પર નજરે પડ્યાં.

બચ્ચન પરિવાર
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન.

આદર્શ જોડી
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બૉલીવુડની આદર્શ જોડી ગણાય છે.

અમિતાભનું સન્માન
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચનનું સન્માન કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જી.

શાહરુખનું સન્માન
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શાહરુખ ખાનનું સન્માન કરતાં મમતા બૅનર્જી.

અમિતાભ-મમતા-શાહરુખ
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મમતા સાથે અમિતાભ-શાહરુખ.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
