Pics: એકસાથે 2 સુપરસ્ટાર, શાહરુખ અને સાનિયાની ધમાલ...
બોલિવૂડના કિંગ શાહરુખ ખાને હાલમાં જ હૈદરાબાદ પહોંચીને ફેમસ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની આત્મકથા "એસ અગેન્સ્ટ ઓડર્સ" નું વિમોચન કર્યું. આ સમયે શાહરુખ ખાને કહ્યું કે તેઓ સાનિયા મિર્ઝાને વર્ષો થયો ઓળખે છે અને એટલા માટે જ તેઓ અહીં આવ્યા છે.
આ દરમિયાન શાહરુખ ખાને સાનિયા મિર્ઝાના ખૂબ જ વખાણ પણ કર્યા. શાહરુખ ખાને કહ્યું કે સાનિયા મિર્ઝાએ એવા ઘણા કામો કર્યા છે જેના કારણે દેશને તેના પર ગર્વ થઈ શકે. સાનિયા, પીટી ઉષા, મેરી કોમ આ બધી એવી મહિલાઓ છે જેના પર દેશને ગર્વ છે અને આગળને પેઢીને પ્રેરણા આપી શકે છે.

આ દરમિયાન સાનિયા મિર્ઝાએ કહ્યું કે તેઓએ શાહરુખ ખાનને માત્ર એટલું જ કહ્યું હતું કે તેની ઝીંદગીના અગત્યના હિસ્સાનું વિમોચન કરવા માટે તેઓ આવે, અને શાહરુખ ખાન આવી ગયા.
આપણે જણાવી દઈએ કે આ બૂકમાં સાનિયા મિર્ઝાની નંબર વન બનવાની સફરથી લઈને તેને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો તેની આખી વાર્તા હશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
