Historic Moment : અર્પિતાની સંગીત સેરેમનીમાં પહોંચ્યો કિંગ ખાન, દબંગને ભેંટ્યો...

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Bhai 🐥❤️🐥 <a href="http://t.co/ZJQvuIpOG8">pic.twitter.com/ZJQvuIpOG8</a></p>— Atul Agnihotri (@atulreellife) <a href="https://twitter.com/atulreellife/status/534079825732845568">November 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>મુંબઈ, 17 નેવમ્બર : કદાચ આ બૉલીવુડની એક ઐતિહાસિક પળ જ છે કે જ્યારે શાહરુખ ખાન અને સલમાન ખાન એક જ ફ્રેમમાં આ રીતે કેદ કરાયા છે. બૉલીવુડ ફૅન્સ આ જોઈ ચોક્કસ બહુ ખુશ હશે કે સલમાન ખાનના બહેન અર્પિતાની સંગીત સેરેમનીમાં શાહરુખ માત્ર પહોંચ્યા જ નહીં, પણ સલમાનને ભેંટ્યા પણ.

    નોંધનીય છે કે શાહરુખ અને સલમાનની દૂરીઓ તથા નિકટતાઓ છેલ્લા ઘણા વર્ષોથી હૅડલાઇન્સ બનતી રહી છે, પણ સલમાનના બહેન અર્પિતા ખાનના લગ્નમાં શાહરુખ એવી તમામ દિવાળો તોડતા નજરે પડ્યાં. અર્પિતા ખાનની હલ્દી-સંગીત સેરેમનીમાં બૉલીવુડના આ બે દિગ્ગજ ફરી એક વાર નજીક આવ્યાં.

    શાહરુખે અર્પિતાના લગ્નમાં સામેલ થવા અંગે અગાઉ જ કહી દીધુ હતું - મેં અર્પિતાને ખોળે રમાડી છે અને હું લગ્નમાં ચોક્કસ જઇશ.

    નોંધનીય છે કે અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નગ્રંથિથી બંધાવા જઈ રહ્યા છે. 18મી નવેમ્બરે આ લગ્ન છે. હલ્દી અને સંગીત સેરેમનીમાં શાહરુખે સલમાનને ગળે લગાડી અને તસવીર પણ પડાવી. આ કાર્યક્રમોમાં અમૃતા અરોરા પણ દેખાયાં. લગ્ન હૈદરાબાદ ખાતેની હોટેલ તાજ ફલકનુમામાં યોજાવાના છે.

    ચાલો જોઇએ અર્પિતાની સંગીત સેરેમનીની તસવીરો :

    ઝળહળતું ઘર

    ઝળહળતું ઘર

    અર્પિતાના લગ્નને લઈને સલમાન ખાનનું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.

    સંગીત સેરેમની

    સંગીત સેરેમની

    ગઈકાલે અર્પિતાના લગ્ન પહેલા સંગીત સેરેમની યોજાઈ હતી કે જેમાં અનેક મહેમાનો હાજર રહ્યા હતાં.

    સૌથી ખાસ મહેમાન

    સૌથી ખાસ મહેમાન

    સંગીત સેરેમનીમાં સૌથી ખાસ મહેમાન હતાં શાહરુખ ખાન. સલમાન-શાહરુખને એક સાથ જોવાની આ ઐતિહાસિક પળ હતી.

    પ્યારી બહનિયા

    પ્યારી બહનિયા

    બે ભાઇઓ વચ્ચે અર્પિતા ખાન. આ લાગણીસભર તસવીર પણ બૉલીવુડની ઐતિહાસિક પળ ગણાશે.

    વીજે રોહિત

    વીજે રોહિત

    સંગીત સેરેમનીમાં વીજે રોહિત અને અન્ય મિત્રોએ પણ મસ્તી કરી હતી.

    English summary
    Shahrukh Khan came to Salman Khans Galaxy apartment to attend Arpita Khans sangeet and blessed the bride-to-be.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more