શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ ની લડાઈમાં શાહરુખ ખાન જોડાયા...
આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીની ઘોષણા થઇ ચુકી છે. ગૌરી સિંધેના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું ટ્રેલર દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે. બધાને જ ખબર છે કે દિવાળીમાં અજય દેવગનની ફિલ્મ શિવાય અને કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલીઝ થવા જઈ રહી છે.
આપણે જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ સાથે જોડવામાં આવશે. એટલે કે 28 ઓક્ટોબરે શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર પણ સામે આવી જશે.

આ ફિલ્મમાં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટની સાથે અલી ઝફર, આદિત્ય રોય કપૂર અને કુણાલ કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થશે.
ડિયર ઝીંદગી માટે કેટલાકે સવાલ પણ કર્યા હતા કે શાહરુખ ખાન 50 વર્ષના છે અને આલિયા ભટ્ટ 22 વર્ષના છે. તો આ જોડી કઈ રીતે બરાબર દેખાય ગૌરી શિંદેએ સાફ સાફ શબ્દોમાં જણાવ્યું કે આ ખુબ જ અલગ પ્રકારની કહાની છે અને તેમના અલગ રીતે તો લવ ટ્રાઇએન્ગલ છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
