PICS: "દિલવાલે" રિલીઝ પહેલા રોહિતે આપી શાહરૂખને ગીફ્ટ!
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી "દિલવાલે" 18 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ડાયરેક્ટરે શાહરૂખને એક ગીફ્ટ આપી દીધી છે. જી હા, શાહરૂખે ટ્વીટ કર્યું છેકે રોહિત શેટ્ટીએ તેમને એક બ્રાન્ડ ન્યૂ હાર્લી ડેવિડસન આપી છે.
હાલમાં દિલવાલેની શુટીંગ હૈદરાબાદમાં થઇ રહી છે. જ્યાં દિલવાલેની આખીય કાસ્ટ શાહરૂખ, કાજોલ, વરૂણ ધવન, કૃતિ સેન બધા હાજર છે. રોહિતની ગીફ્ટ માટે શાહરૂખે કહ્યું હતુ કે હવે તેઓ આના પર જ કામ પર આવશે જશે. જણાવી દઇએ કે શાહરૂખને બાઇક્સનો ઘણો શોખ છે. અને તે શોખની જાણકારી રોહિત શેટ્ટીને હતી, શાહરૂખને નવી બ્રાન્ડ ન્યૂ હાર્લી ડેવિડસન મળી ગઇ છે, હવે શાહરૂખને તેનાથી વધુ શું જોઇએ. હમમમમ...અને કિંગ ખાન માટે તેનાથી વધુ સારી ગીફ્ટ શું હોઇ શકે.
અહીં જુઓ દિલવાલે ફિલ્મના શુટીંગની તસવીરો....

શાહરૂખ ખાન
ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ શાહરૂખને બ્રાન્ડ ન્યૂ હાર્લી ડેવિડસન ગીફ્ટ કરી છે.

લોંગ ડ્રાઇવની મજા
અહીં તમે શાહરૂખ અને કાજોલને જોઇ શકો છો. જેઓ બલ્ગેરિયામાં લોંગ ડ્રાઇવની મજા લેતા જોઇ શકાય છે.

behind the scenes
"દીલવાલે"ના સેટની ઘણી તસવીરો વાઇરલ થઇ રહી છે. અત્યારસુધી "દિલવાલે"ની શુટીંગની ઘણી તસવીરો અમે તમારા સુધી લઇને આવ્યા છીએ.

બલ્ગેરિયા
શાહરૂખ અને કાજોલે બલ્ગેરિયામાં "દિલવાલે"ની શુટીંગ કરી છે. અહીં બંનેના ઘણાં રોમેન્ટીક સીન સુટ કરવામાં આવ્યા છે .

5 વર્ષ બાદ
આ ફિલ્મમાં 5 વર્ષ બાદ આપણે શાહરૂખ અને કાજોલને એક સાથે જોઇશું. તેમની એકસાથે છેલ્લી ફિલ્મ હતી, કરન જોહરની માય નેમ ઇઝ ખાન.

વરૂણ ધવન-કૃતિ સેન
ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ સિવાય વરૂણ ધવન અને કૃતિ સેન પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

બાજીરાવ મસ્તાની સાથે ક્લેશ
જણાવી દઇએ કે રોહિત શેટ્ટીની "દિલવાલે" સાથે સંજય લીલા ભણશાલીની "બાજીરાવ મસ્તાની" રિલીઝ થવાની છે. બંને ફિલ્મોની દર્શકો ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
