જુઓ કિંગ ઑફ રોમાંસ શાહરુખ ખાનના Top 10 Romantic ડાયલૉગ

મુંબઈ, 2 ઑક્ટોબર : શાહરુખ ખાન બૉલીવુડ અભિનેતા ઉપરાંત ઘણી ઉપાધિઓ ધરાવે છે. કિંગ ખાન, કિંગ ઑફ રોમાંસ, બાદશાહ ખાન જેવી ઉપાધિઓ ધરાવતાં શાહરુખ ખાન આજકાલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મને લઈને ચર્ચામાં છે.

ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ ખાન ત્રીજી વાર દીપિકા પાદુકોણે સાથે જોડી બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી દીવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, બોમન ઈરાની અને સોનૂ સૂદ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

દીવાના જેવી સુપર હિટ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર કરનાર શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ હતી અને તેમાં પણ તેમના હીરોઇન દીપિકા પાદુકોણે હતાં. દીવાનાથી ચેન્નઈ એક્સપ્રેસની બૉલીવુડ સફર દરમિયાન શાહરુખ ખાનની મોટાભાગની ફિલ્મો તેમના ખાસ રોમાંટિક ડાયલૉગના કારણે પણ હિટ રહી છે. બાઝીગર, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોમાં પણ શાહરુખ રોમાંટિક હીરો તરીકે દેખાયા હતાં.

ચાલો હાલ આપને બતાવીએ શાહરુખ ખાનના ટૉપ 10 રોમાંટિક ડાયલૉગ :

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

તેરી આંખોં કી નમકીન મસ્તિયાં, તેરી હંસી કી બેપરવાહ ગુસ્તાખિયાં, તેરી ઝુલ્ફોં કી લહેરાતી અંગડાઇયાં, નહીં ભૂલૂંગા મૈં, જબ તક હૈ જાન, જબ તક હૈ જાન, જબ તક હૈ જાન...

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

પ્યાર દોસ્તી હૈ. અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહીંબન સકતી, તો મૈં ઉસસે કભી પ્યાર કર હી નહીં સકતા, ક્યોંકિ દોસ્તી બિના તો પ્યાર હોતા હી નહીં...

વીર ઝારા

વીર ઝારા

અગર કહીં કભી ભી કોઈ દોસ્ત કી જરૂરત પડે, તો બસ ઇતના યાદ રખના કિ સરહદ પાર એક ઐસા શખ્સ હૈ, જો આપકે લિયે અપની જાન ભી દે દેગા...

ચલતે ચલતે

ચલતે ચલતે

યાદ રખના કિ દુનિયા કે કિસી કોને મેં કોઈ ખુશ હૈ, ક્યોંકિ તુમ ખુશ હો...

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

ઇતની શિદ્દત સે મૈંને તુમ્હેં પાને કી કોશિશ કી હૈ કિ હર જર્રેને મુઝે તુમસે મિલાને કી કોશિશ કી હૈ. કહતે હૈં અગર કિસી ચીજ કો દિલ સે ચાહો, તો પૂરી કાયનાત તુમ્હેં ઉસસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ...

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

મુઝે ચાહિયે એક ઐસી લડકી, જિસે દેખતે હી દિલ કિ હર આરઝૂ, સારે ખ્વાબ, સારે રંગ જિંદા હો જાયેં. અભી ઐસા હુઆ નહીં હૈ, લેકિન અબ ઐસા લગતા હૈ જૈસે કોઈ અનદેખા અનજાના ચેહરા, બાદલોં મેં સે પુકાર રહા હૈ. પતા નહીં યે બાદલ કબ હટેંગે ઔર કબ વો પુકારને વાલી સામને આયેગી...

દેવદાસ

દેવદાસ

ચંદ્રમુખી ઇસ ભરે પૈમાને મેં ઔર શરાબ ડાલોગી તો ક્યા હોગા, છલક જાયેગા. ઇસી તરહ પારો કે નામ સે ભરા પડા હૈ પૈમાના-એ-દેવદાસ ભી... ઔર ભરોગી તો છલક જાયેગા...

રબ ને બના દી જોડી

રબ ને બના દી જોડી

મૈં જબ ભી આપ કો દેખતા હૂં, મુઝે રબ દિખતા હૈ. રબ કે સામને માથા ટેકતા હૂં, તો દિલ કો સુકૂન મિલતા હૈ. આપકો હંસતે હુએ દેખતા હૂં,તો દિલ કો ઔર ભી સુકૂન મિલતા હૈ. તો મૈં તો આપકો રબ સે ભી જ્યાદા પ્યાર કરતા હૂં...

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

દોસ્તી કે અલાવા ભી કુછ રિશ્તે હોતે હૈં. કુછ રિશ્તે, જો હમ સમઝતે નહીં, કુછ રિશ્તે, જો હમ સમઝના નહીં ચાહતે. કુછ રિશ્તે, જિનકા કોઈ નામ નહીંહોતા, સિર્ફ એહસાસ હોતા હૈ. કુછ રિશ્તે, જિનકી કોઈ દીવાર નહીં હોતી, સરહદ નહીં હોતી. ઐસે રિશ્તે, જો દિલ કે રિશ્તે હોતે હૈં, પ્યાર કે રિશ્તે હોતે હૈં, મોહબ્બત કે રિશ્તે હોતે હૈં...

મોહબ્બતેં

મોહબ્બતેં

મોહબ્બત ભી જિંદગી કી તરહ હોતી હૈ. હર મોડ આસાન નહીં હોતા, હર મોડ પર ખુશી નહીં મિલતી, પર જબ હમ જિંદગી કા સાથ નહીં છોડતે, તો હમ મોહબ્બત કા સાથ ક્યોં છોડેં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X