શમા સિકંદરના સેક્સી પોલ ડાંસે ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ પિક્સ
શમા સિકંદરના સેક્સી પોલ ડાંસે ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ પિક્સ
પોલ ડાંસ હંમેશાથી જ કેટલીય બૉલીવુડ એક્ટ્રેસનો ફેવરિટ રહ્યો છે. કેટલીય એક્ટ્રેસ એવી છે જેઓ પોલ ડાંસ દ્વારા પોતાના વજન પર પણ કામ કરી ચૂકી છે તો કોઈને આવા પ્રકારના ડાંસ સ્ટાઈલમાં વધુ રસ છે. એક્ટ્રેસ શમા સિકંદરનું નામ પણ તેવી જ એક્ટ્રેસમાં સામેલ છે જેઓ પોલ ડાંસ દ્વારા એકવાર નહિ બલકે પોતાના કેટલીયવાર પોતાની બોલ્ડનેસનો ઝલવા દેખાડી ચૂકી છે.
ક્રિસમસના અવસર પર શમા સિકંદરે પોતાના ડાંસ સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા. જ્યાં તે ગઝબનો પોલ ડાંસ કરતી જોવા મળી. તેમણે આની કેટલીક તસવીરોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. તે પોલ ડાંસ કરતી ખુબ સુંદર જોવા મળી રહી છે. શમા સિકંદર ફિટ રહેવા માટે પોલ ડાંસનો ઉપયોગ કરતી રહે છે.

લાજવાબ લાગી રહી છે
તે હાલના દિવસોમાં દુબઈમાં રહી વેકેશન પર પોલ ડાંસ કરી પણ રહી છે અને સીખી પણ રહી છે. તેમણે પોલ ડાંસમાં પોઝ આપતાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય તસવીરો શેર કરી છે. શમાએ આ તસવીરો સાથે લખ્યું કે પોતાની સીમાઓ અજમાવો, તમે ચકિત થઈ જશો કે તમે શું કરી શકો છો. ક્યાય ખબર નહોતી કે હું આવું કરી શકું છું- ઑફ્ફો સો થ્રિલિંગ સો ફન.

યે મેરી લાઈફ હૈથી ફેમસ
2003માં સોની ટીવીના સીરિયલ યે મેરી લાઈફ હૈથી ફેમસ થઈ હતી.

બાલવીરમાં ભયંકર પરીનો રોલ નિભાવ્યો
જે બાદ તેણે સીરિયલ બાલવીરમાં ભયંકર પરીનો રોલ નિભાવ્યો હતો.

કરિયરની શરૂઆત મોડેલિંગ
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

સુસાઈડ કરવાની કોશિશ
શમા મુજબ તેને એક બીમારી હતી જેનાથી તંગ આવી તેણે આપઘાત કરવાની કોશિશ પણ કરી હતી. શમાએ યે મેરી લાઈફ હૈ, સેવન અને બાલવીર જેવાં કેટલાંક પસંદિત સીરિયલ કર્યાં છે. તેમણે ફિલ્મ પ્રેમ અગન, મન, અંશ, ધૂમ ધડાકામાં પણ એક્ટિંગ કરી છે.












Click it and Unblock the Notifications
