શમા સિકંદરે પોતના બૉયફ્રેન્ડને જાહેરમાં કિસ કરી, જુઓ હૉટ તસવીરો

શમા સિકંદરે પોતના બૉયફ્રેન્ડને જાહેરમાં કિસ કરી, જુઓ હૉટ તસવીરો

હાલ દર્શકોને બૉલીવુડ ફિલ્મો કરતા વેબ સીરિઝ જોવી વધુ પસંદ હોય છે. એવામાં વેબ સીરીઝ માયાથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકેલ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો ભાગ બની ચૂકી છે. હાલમાં જ શમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના બૉયફ્રેન્ડ જેમ્સ સાથે ખાસ પળ વિતાવતી જોવા મળી રહી છે.

બૉયફ્રેન્ડ સાથેની તસવીર વાયરલ

શમાએ જે તસવીરો ફેન્સ સાથે શેર કરી છે તેમાં એક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરમાં તે પોતાના બૉયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેની આ તસવીરને બહુ પસંદ કરી રહ્યા છે. પોતાની આ તસવીરને શેર કરતા શમાએ લખ્યું કે, એક કપલ હંમેશા સાથે જીવે છે અને સાથે ફરે છે અને સાથે જ જિંદગીના દરેક પળાવને પાર કરે છે. હું તારી સાથે વિતાવેત વેકેશનને બહુ મિસ કરીશ.

કાસ્ટિંગ કાઉચની શિકાર

કાસ્ટિંગ કાઉચની શિકાર

શમા ખુદ જણાવે છે કે 15 વર્ષની ઉંમરમાં જ તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જો કે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતી અને તેની ઉંમર નાની હતી એટલે શું થઈ રહ્યું છે તે કંઈ સમજી નહોતી શકી. પરંતુ બાદમાં પણ કેટલીયવાર તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે તે આ બધું જ સમજી ગઈ.

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ

બાઈપાસ રોડ

શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X