Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શર્મનાકઃ ધીરે ધીરે પૂનમ પાંડેએ ઉતારી દીધા બધા જ કપડાં, એકલા જ જોજો

શર્મનાકઃ ધીરે ધીરે પૂનમ પાંડેએ ઉતારી દીધા બધા જ કપડાં, એકલા જ જોજો

પૂનમ પાંડે હાલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અદાઓથી કહેર મચાવી રહી છે. હાલમાં જ પૂનમ પાંડેએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. લોકો પૂનમના આ વીડિયોને ભારે જોઈ રહયા છે. જણાવી દઈએ કે પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે બોલ્ડ ડાંસ કરતી જોવા મળી રહી છે સાથે જ તે ધીરે ધીરે પોતાના કપડાં પણ ઉતારતી જોવા મળી રહી છે. લોકો પણ પૂનમ પાંડેના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી પૂનમ પાંડેના આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. પૂનમે સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં પોતાના કેટલાય વીડિયો શેર કરી ચૂકી છે. અહીં જુઓ પૂનમ પાંડેના સૌથી સેક્સી વીડિયો અને તસવીરો...

શર્મનાક હરકત કરવામાં માહેર

શર્મનાક હરકત કરવામાં માહેર

પૂનમ પાંડેએ બૉલીવુડમાં બહ ઓછી ફિલ્મો કરી છે પરંતુ પોતાના બોલ્ડ અવાતરથી તે લોકોની વચ્ચે રહેવા માટે ઓળખાય છે. હાલમાં જ પૂનમની ફિલ્મ ધી જર્ની ઑફ કર્મા રિલીઝ થઈ હતી.

સૌથી હૉટ તસવીર

પૂનમ પાંડેએ અત્યાર સુધીની સૌથી હૉટ તસવીર શેર કરી છે. જે જોઈ ફેન્સને પણ ખુદને રોકી નહિ શકે.

પૂનમ પાંડેનો હૉટ વીડિયો

પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હૉટ વીડિયો શેર કર્યો છે. અહીં જુઓ આ વીડિયો.

લાજવાબ છે પૂનમની તસવીરો

લાજવાબ છે પૂનમની તસવીરો

પૂનમ પાંડેને પોતાના ફેન્સને લોભાવવાની ટ્રીક સારી રીતે આવડે છે. અહીં જુઓ અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો...

કન્ટ્રોવર્સી ક્વીન

કન્ટ્રોવર્સી ક્વીન

પૂનમ હંમેશાથી પોતાની આવા પ્રકારની તસવીરો સાથે ચર્ચામાં બન્યા રહેવાનું કોઈને કોઈ બહાનું શોધી લે છે. જો કે તેને પોતાની તસવીરો પર ગાળો પણ મળે છે.

વધુ તસવીરો

વધુ તસવીરો

જ્યારે તે સિવાય પૂનમે વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેંસેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહે છે.

તહેલકો મચાવ્યો

તહેલકો મચાવ્યો

હંમેશાથી પોતાની અતિ બોલ્ડ તસવીરો નાખી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું

ફેન્સ માટે કરે છે આવું

પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X