ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં ફ્લોરલ બિકીનીમાં પૂલમાં ઉતરી શનાયા કપૂૂર, ફોટો વાયરલ!

બોલિવૂડની નવી સેન્સેશન શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની એકથી વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

બોલિવૂડની નવી સેન્સેશન શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની એકથી વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે પૂલ પાર્ટી એન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે.

શનાયા કપૂરનો હોટ બિકીની અવતાર

શનાયા કપૂરનો હોટ બિકીની અવતાર

આ તસવીરોમાં શનાયાનો બેસ્ટ લુક સામે આવ્યો છે. શનાયાએ ફ્લોરલ બિકીની અને ટોપી પહેરીને પોતાનો કૂલ લુક બતાવ્યો છે. શનાયાએ તેના મિત્રો સાથે પૂલમાં આરામ કરવાનો અને જોરદાર આનંદ માણવાની કોઈ તક છોડી ન હતી.

ફ્રેન્ડ સાથે ચીલ કરતી જોવા મળી

ફ્રેન્ડ સાથે ચીલ કરતી જોવા મળી

મિત્રો સાથેના ગ્રુપ ફોટોમાં શનાયા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. શનાયાએ મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની ખૂબ જ મજા માણી હતી. શનાયાએ પૂલ પાર્ટીમાં મિત્રો સાથે એક કરતા વધુ પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે શનાયાએ હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યુ નથી કર્યું પરંતુ તે ઘણી પોપ્યુલર થઈ ગઈ છે.

શનાયા ડેબ્યૂ કરવા જઈ રહી છે

શનાયા ડેબ્યૂ કરવા જઈ રહી છે

શનાયા કરણ જોહર દ્વારા નિર્મિત આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. શનાયાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તે મોડલિંગ પણ કરે છે. શનાયા બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X