શનાયા કપૂરને ડાંસ ક્લાસ જતા કેવુ લાગે છે? હૉટ ફોટા સાથે કર્યો ખુલાસો!

હાલમાં શનાયા કપૂરે એક ફોટો પોસ્ટ કર્યો છે જે સીધો ડાંસ ક્લાસથી સામે આવી રહ્યો છે.

મુંબઈઃ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ઘણા સમયથી ચર્ચામાં છે અને તે ધર્મા પ્રોડક્શનની પોતાની ફિલ્મથી શરૂઆત કરવાનીછે. તમને જણાવી દઈએ કે શનાયા કપૂર પોતાની આવનારી ફિલ્મ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં ફોટા માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં તેણે એક ફોટો પોસ્ટ કર્યો છે જે સીધો ડાંસ ક્લાસથી સામે આવી રહ્યો છે.

'મને ડાંસ ક્લાસમાં જઈને કેવુ ફીલ થાય છે...'

'મને ડાંસ ક્લાસમાં જઈને કેવુ ફીલ થાય છે...'

શનાયા કપૂરે આ ફોટા સાથે લખ્યુ છે કે તેને ડાંસ ક્લાસમાં જઈને કેવુ લાગે છે. શનાયા કપૂરે લખ્યુ છે કે, 'મને ડાંસ ક્લાસમાં જઈને કેવુ ફીલ થાય છે...' આ સાથે તેણે હાર્ટ ઈમોજી, ફૂલ અને ઈન્દ્રધનુષની ઈમોજી શેર કરી છે. શનાયા કપૂરના આ ફોટાથી ફેન્સની નજર હટી નથી રહી અને તે સતત આને જોઈ રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ

સોશિયલ મીડિયામાં એક્ટિવ

શનાયા સોશિયલ મીડિયામાં ઘણી વધુ એક્ટિવ રહે છે અને એવુ કહેવાય છે કે તે લાઈમલાઈટમાં રહેવા માટે પોતાની પોસ્ટ કરે છે. શનાયા કપૂરની ફિલ્મ માટે પણ તેના ફેન્સ ઘણા ઉત્સુક છે કે ફિલ્મનુ ટાઈટલ શું રહેશે અને કોની સાથે તેની જોડી બનશે.

શનાયા પોતાને બનાવી રહી છે ફીટ

શનાયા પોતાને બનાવી રહી છે ફીટ

શનાયા કપૂરની ફિલ્મ માટે હાલમાં ઘણા સવાલો છે અને ફેન્સ એ જાણવા માંગી રહ્યા છે કે છેવટે ક્યાં સુધી એલાન થશે. ફિલ્મોની શરૂઆત પહેલા તે પોતાને સંપૂર્ણપણે ફીટ કરી રહી છે અને સતત જીમમાં જોવા મળે છે. શનાયા કપૂરની દોસ્તોની વાત કરીએ તો અનન્યા પાંડેએ પહેલા જ શરૂઆત કરી દીધી હતુ. જો કે તેની બીજી દોસ્ત એટલે કે સુહાના ખાન હજુ પણ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X