બિકીની પહેરી મિત્રો સાથે સ્પેનમાં ચીલ કરતી જોવા મળી શનાયા કપૂર, હોટ ફોટોએ ફેન્સને પાગલ કર્યા!

બોલિવૂડ એક્ટર સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

બોલિવૂડ એક્ટર સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. શનાયા પણ ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સ્ટારકિડ કરણ જોહરની ફિલ્મ 'બેધડક'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે.

શનાયા સ્પેનમાં છે

શનાયા સ્પેનમાં છે

આ દિવસોમાં શનાયા સ્પેનના ઈબિઝા ટાઉનમાં મિત્રો સાથે રજાઓ માણી રહી છે, જ્યાંથી તેની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

બિકીની પહેરીને ધૂમ મચાવી

બિકીની પહેરીને ધૂમ મચાવી

આ ફોટોમાં શનાયા તેના મિત્ર સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે તેણે બિકીની પહેરી છે. બિકીની પહેરી તે પાણીમાં આગ લગાવી રહી છે.

બીચ પર પોઝ આપ્યા

બીચ પર પોઝ આપ્યા

સફેદ અને ગ્રે રંગની બિકીની પહેરેલી શનાયા બીચ પર તેના મિત્ર સાથે સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

મિત્ર સાથેનો ફોટો શેર કર્યા

મિત્ર સાથેનો ફોટો શેર કર્યા

આ સિવાય શનાયાએ એક અલગ ફોટોમાં નિયોન ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સ્પેનમાં મિત્રો સાથે મસ્તી કરી રહી છે શનાયા કપૂર

સ્પેનમાં મિત્રો સાથે મસ્તી કરી રહી છે શનાયા કપૂર

આ તસવીરમાં શનાયા કપૂર તેના મિત્રો સાથે બેઠેલી જોવા મળી રહી છે. ફોટોમાં બ્લેક ગોગલ્સ પહેરેલા છે.

શનાયા કપૂર શોપિંગ કરતી જોવા મળી

શનાયા કપૂર શોપિંગ કરતી જોવા મળી

આ ફોટોમાં સંજય કપૂરની લાડલી ઈબિઝા ટાઉનના માર્કેટમાં ફરતી જોવા મળે છે. ફોટોમાં તે એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.

શનાયા કપૂર દરિયામાં મસ્તી કરતી જોવા

આ ફોટોમાં શનાયા કપૂર તેના મિત્ર સાથે દરિયામાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X