રેડ હોટ લુકમાં કહેર બનીને કેમેરા સામે આવી શેહનાઝ ગિલ, ફોટો વાયરલ
જાણીતી અભિનેત્રી શેહનાલ ગિલ તેની બોલ્ડ અને ક્યૂટ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શેહનાઝ પોતાના વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સને ઘાયલ કરતી રહે છે. હવે તેને ફરી એક વખત તેની ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.
હાલમાં જ શેહનાઝ ગિલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શેહનાઝ ગિલનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. રેડ હોટો લુકમાં શેહનાઝ હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

શેહનાઝ ગીલે તેના બોલ્ડ અને રેડ હોટ લુકથી ફેન્સને ઘાયલ કર્યા છે. કટ બોટમ અને ફ્રન્ટ ઓપન ડ્રેસમાં શેહનાઝની અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે. હવે તેનો આ અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
શેહનાઝ ગિલનો આવો હોટ એન્ડ બોલ્ડ અવતાર ફેન્સે પહેલા નહીં જોયો હોય. ફેન્સ તેના ફોટો પર દિલ ખોલીને લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ તેના ફોટોના કોમેન્ટ બોક્સમાં ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.
શેહનાઝ ગિલની ફિલ્મ કિસી કી જાન કિસી કા ભાઈ હાલમાં જ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખુબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન અને પલક તિવારી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
