Pics : શર્લિનનો આરોપ, રૂપેશે શરીર સંબંધ બાંધવા કહ્યું...
મુંબઈ, 29 જાન્યુઆરી : કામસૂત્ર 3ડી દ્વારા ચર્ચામાં આવેલ શર્લિન ચોપરા આજકાલ ફરી ચર્ચામાં છે. ભલે શર્લિને દિગ્દર્શક રૂપેશ પૉલની ફિલ્મ કામસૂત્ર 3ડી છોડી દીધી છે અને દિગ્દર્શકને પાંચ કરોડનો ચૂનો ચોપડી દીધો છે, પણ આમ છતાં તેઓ શાંત બેસનાર નથી. શર્લિન ચોપરા રૂપેશ પૉલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં છે અને તેમણે રૂપેશ સામે જાતિય શોષણ જેવો અભદ્ર આરોપ પણ મૂક્યો છે.
જાણવા મળે છે કે શર્લિને રૂપેશ પૉલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેમણે મુંબઈ પોલીસના એડિશ્નલ કમિશ્નર વિશ્વાસ નાગરે પાટિલને પત્ર લખી જણાવ્યું છે કે રૂપેશ પૉલે તેમની સામે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જ્યારે તેમણે તેમની વાત ન માની, તો તેમણે તેમને અનપ્રોફેશનલ કહી બદનામ કરી અને ફિલ્મમાંથી કાઢી મૂકવાની વાત કરી. અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે રૂપેશ પૉલે શર્લિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રૂપેશનો આરોપ હતો કે શર્લિનના કારણે તેમને પાંચ કરોડનો નુકસાન કર્યો છે.
રૂપેશ પૉલે પોતાની ફરિયાદમાં એમ પણ જમાવ્યુ હતું કે શર્લિન ચોપરા ટ્વિટર ઉપર તેમને મા-બહેનની ગાળો આપી રહ્યાં છે. શર્લિને વચ્ચે ફિલ્મ છોડી દીધી છે કે જેથી તેમને પાંચ કરોડનું નુકસાન થયું છે. નોંધનીય છે કે ફિલ્મના પોસ્ટરના લૉ્નિચંગ પ્રસંગે શર્લિન ચોપરા નહીં પહોંચતા રૂપેશે તેમને અનપ્રોફેશનલ ગણાવી હતી અને તે બાબતે શર્લિન ચોપરા તૂતૂ-મૈંમૈં ઉપર ઉતરી આવ્યા હતાં.
આવો હાલ તો જોઇએ શર્લિન ચોપરાની અધૂરી ફિલ્મ કામસૂત્ર 3ડીની તસવીરી ઝલક :

કામસૂત્ર 3ડીમાં શર્લિન ચોપરાની તસવીરી ઝલક

Click it and Unblock the Notifications