Pics : અચાનક કેમ બગડી ગઈ શર્લિન-રૂપેશની કેમેસ્ટ્રી?

મુંબઈ, 31 જાન્યુઆરી : જેવી જ ખબર આવી કે કામસૂત્ર ગર્લ શર્લિન ચોપરા અને ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ વચ્ચે ઝગડો શરૂ થયો છે અને બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે કે તરત જ લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર આ વાત અંગે હોબાળો શરૂ કરી દીધો છે.

ટ્વિટર અને ફેસબુકમાં સક્રિય પચાસ ટકા કરતા વધુ લોકોનું માનવું છે કે બંનેનો ઝગડો માત્ર એક નાટક અને દેખાડો છે અને પોતાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડી પ્રત્યે લોકોમા ઉત્સુકતા જગાવવા માટે છે. લોકોનું કહેવું છે કે આ એક નવા પ્રકારનું પબ્લિસિટી સ્ટંટ છે કે જેથી લોકો વચ્ચે બંને અંગે કામસૂત્ર 3ડી ફિલ્મ અંગે ઉત્સુકતા જળવાઈ રહે.

ખેર, હાલ તો આપ જુઓ શર્લિન-રૂપેશની શાનદાર કેમેસ્ટ્રીની તસવીરી ઝલક :

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

શર્લિને રૂપેશ પૉલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેમણે મુંબઈ પોલીસના એડિશ્નલ કમિશ્નર વિશ્વાસ નાગરે પાટિલને પત્ર લખી જણાવ્યું છે કે રૂપેશ પૉલે તેમની સામે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

શર્લિને કહ્યું કે જ્યારે તેમણે તેમની વાત ન માની, તો તેમણે તેમને અનપ્રોફેશનલ કહી બદનામ કરી અને ફિલ્મમાંથી કાઢી મૂકવાની વાત કરી.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે રૂપેશ પૉલે શર્લિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

રૂપેશનો આરોપ હતો કે શર્લિનના કારણે તેમને પાંચ કરોડનો નુકસાન કર્યો છે.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

રૂપેશ પૉલે પોતાની ફરિયાદમાં એમ પણ જમાવ્યુ હતું કે શર્લિન ચોપરા ટ્વિટર ઉપર તેમને મા-બહેનની ગાળો આપી રહ્યાં છે.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

શર્લિને વચ્ચે ફિલ્મ છોડી દીધી છે કે જેથી તેમને પાંચ કરોડનું નુકસાન થયું છે.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

ફિલ્મના પોસ્ટરના લૉ્નિચંગ પ્રસંગે શર્લિન ચોપરા નહીં પહોંચતા રૂપેશે તેમને અનપ્રોફેશનલ ગણાવી હતી અને તે બાબતે શર્લિન ચોપરા તૂતૂ-મૈંમૈં ઉપર ઉતરી આવ્યા હતાં.

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

અચાનક કેમ બગડી કેમેસ્ટ્રી

કામસૂત્ર 3ડી દુનિયાના સૌથી મોટા ઍવૉર્ડ ઑસ્કારની ત્રણ શ્રેણીઓમાં નૉમિનેટ કરાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X