શાર્લિન ચોપરાએ મશહૂર ગીત મેડ ઇન ઇન્ડિયા દ્વારા ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રરિત કર્યા
શાર્લિન ચોપરાએ મશહૂર ગીત મેડ ઇન ઇન્ડિયા દ્વારા ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રરિત કર્યા
બેબાક અંદાજ માટે જાણીતી શર્લિન ચોપરા પોતાની વાતોને સમાજ સમક્ષ રાખવામાં ક્યારેય ખચકાતી નથી. પછી વાત કાસ્ટિંગ કાઉચની હોય કે પછી સુશાંત સિંહ રાજપૂતના મામલે પોતાનું મંતવ્ય આપવાનું હોય. તેમણે બૉલીવુડમાં ચાલી રહેલ નેપોટિઝ્મ વિશે પોતાના વિચાર કેટલીયવાર શેર કર્યા. શાર્લિન છેલ્લે મ્યૂઝિક વીડિયો 'કતાર'માં જોવા મળી હતી. જેને દર્શકોએ બહુ પસંદ કર્યો હતો.

શાર્લિન ચોપરાએ કર્યો ડાંસ
હાલમાં જ શાર્લિન ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર 90ના દશકના મશહૂર ગીત મેડ ઇન ઇન્ડિયા પર ડાન્સ કરતાં એક વીડિયો શેર કર્યો, જેમાં ચીનના ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવાનું કારણ જણાવવામા આવ્યું છે. આ ગીતમાં શાર્લિન ચોપરાને ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા સપોર્ટ કરતાં જોઇ શકાય છે.

ચીની વસ્તુઓના બહિષ્કારની વાત કહી
શર્લિન ચોપરાના નિડર વલણે હંમેશા સાબિત કર્યું કે તે એક વન આર્મી છે. તે ભારતની પહેલી મહિલા છે જેણે પ્લોબૉય મેગઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. શર્લિન એક ઉદ્યમી બની ગઇ છે, અને હવે તે એક અભિનેત્રી હોવાની સાથે એખ નિર્માતા, લેખક, સામગ્રી નિર્માતા બની ગઇ છે. શાર્લિન પહલેથી વધુ ફિટ અને આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી રહી છે.
|
જુઓ વીડિયો
તે બહુ દિલચસ્પ પરિયોજનાઓ પર કામ કરી રહી છે જેને જલદી જ આપણી સાથે શેર કરશે. પરંતુ હાલ આપણે માત્ર એટલું જણાવી શકીએ કે તે જલદી જ પોતાના ઓટીટી પ્લેટફોર્મને લૉન્ચ કરવા જઇ રહી છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
