અહો આશ્ચર્યમ્ : ઑસ્કાર માટે નૉમિટે થઈ કામસૂત્ર 3ડી!
મુંબઈ, 19 ડિસેમ્બર : સાંભળીને આશ્ચર્ય થયું ને? અમને પણ થયુ હતું, પરંતુ આ વાત સાચી છે. સાચે જ ટ્વિટર અને બિકિની ક્વીન શર્લિન ચોપરાની પ્રથમ એડલ્ટ ફિલ્મ કામસૂત્ર 3ડી દુનિયાના સૌથી મોટા ઍવૉર્ડ ઑસ્કારની ત્રણ શ્રેણીઓમાં નૉમિનેટ કરાઈ છે.

કામસૂત્ર 3ડી ફિલ્મના નિર્માતા રૂપેશ પૉલ આ સફળતા પામી ખૂબ જ ખુશ છે અને અભિનેત્રી શર્લિન ચોપરાની ખુશીનો અંદાજો પણ ન લગાવી શકાય. બંનેએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ નૉમિનેશન તેવા લોકોના ગાળે તમાચો છે કે જેઓ અમારી ફિલ્મની સરખામણી પોર્ન મૂવી સાથે કરતા હતાં. રૂપેશ પૉલ અને શર્લિન ચોપરા બંને કામસૂત્ર 3ડી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
