લગ્ન પહેલા સેક્સ ખૂબ જરૂરી : શર્લિન ચોપરા
મુંબઈ, 3 ડિસેમ્બર : શર્લિન ચોપરા પોતાના વિવાદાસ્પદ કામો તથા નિવેદનોના પગલે ચર્ચામાં રહેતા આવ્યાં છે. શર્લિનની ફિલ્મ કામસૂત્ર 3ડી પણ ટુંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મને ચર્ચામાં રાખવા શર્લિન કંઈકને કંઈક મુદ્દા છેડતા રહે છે અને હવે તેમણે નવો મુદ્દો સેક્સનો છેડ્યો છે.

શર્લિન ચોપરા એમ તો કાયમ વિવાદાસ્પદ નિવેદનો અને સેક્સ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે હૅડલાઇન્સ બની જાય છે, પણ આ રીતે પ્રી-મૅરેટલ સેક્સ અંગે કહી તેમણે નવો વિવાદ છેડ્યો છે. શર્લિને જણાવ્યું કે લિવ ઇન રિલેશનશિપ પણ લગ્નની જેમ પવિત્ર હોય છે અને તેમાં કોઈ પ્રકારની ગંદગી નથી.












Click it and Unblock the Notifications
