For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાર્લિન ચોપરાનો સૌથી હૉટ Video વાયરલ, જોઈ તમે પણ મદહોશ થઈ જશો

શાર્લિન ચોપરાનો સૌથી હૉટ Video વાયરલ, જોઈ તમે પણ મદહોશ થઈ જશો

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડની મોસ્ટ હૉટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ મોડેલ શાર્લિન ચોપરા અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ એન્ડ સેક્સી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ શાર્લિન ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક વીડિયો શેર કરી છે. વીડિયોમાં શાર્લિન ચોપરા ભારે બોલ્ડ અદાઓ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં શાર્લિન ચોપરાનો કાતિલાના અંદાજ ફેન્સને મદહોશ બનાવી રહ્યો છે. શેર કરવામાં આવેલ વીડિયો પર ઘણા બધા વ્યૂમળી ચૂક્યા છે. શાર્લિન ચોપરા હંમેશાની જેમ આ વખતે પણ પોતાના વીડિયોથી બધાને દીવાના બનાવી રહી છે.

શાર્લિને ધમાલ મચાવી

શાર્લિને ધમાલ મચાવી

આ વખતે શાર્લિનનો જે વીડિયો સામે આવ્યો છે તેાં તમે શાર્લિનની હૉટનેસને જોઈ દંગ રહી જશો. અગાઉ તેનો આટલો બોલ્ડ અને સેક્સી અવતાર પહેલા ક્યારેય નહિ જોયો હશે.

વીડિયોએ ઈન્ટરનેટ પર આગ લગાવી

આ વીડિયોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ફેન્સ આ અવતારમાં શાર્લિનને ખુબ પસંદ કરી રહ્યા છે.

હૉટ વીડિયો

વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં શાર્લિન બાથરૂમમાં નહાતી જોવા મળી રહી છે. સાથે જ શાર્લિને હૉટનેસની બધી હદો પાર કરી દીધી છે. શાર્લિનનો આ હૉટ શાવર વીડિયો જોયા વિના તમે પણ નહિ રહી શકો.

વાયરલ તસવીરો

હાલમાં જ શાર્લિન ચોપરાએ તસવીર શેર કરી અને ફોટોએ બહાર આવતા જ આગ લગાવી દીધી.

પોપ્યુલર એક્ટ્રેસ

પોપ્યુલર એક્ટ્રેસ

શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી

એપ જાહેર કરી

હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

ઈન્ટીમેટ સીન્સ

ઈન્ટીમેટ સીન્સ

શાર્લિન ચોપરા બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી છે. શાર્લિન બૉલીવુડ ફિલ્મ ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમમાં જોવા મળી ચૂકી છે. એટલું જ નહિ શાર્લિન બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

હલચલ મચાવી

હલચલ મચાવી

હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

ઈન્ટરનેટ ક્વીન

ઈન્ટરનેટ ક્વીન

આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.

પહેલા ન્યૂડ

પહેલા ન્યૂડ

તસવીર આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

પૈસા માટે સેક્સ કર્યું

પૈસા માટે સેક્સ કર્યું

આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

પૂનમ પાંડેનો બાથરૂમ Video વાયરલ, બોલ્ડનેસ જોઈ ફેન્સના હોશ ઉડ્યાપૂનમ પાંડેનો બાથરૂમ Video વાયરલ, બોલ્ડનેસ જોઈ ફેન્સના હોશ ઉડ્યા

English summary
sherlyn chopra shared hot bathroom video, watch here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X