શાર્લિન ચોપરાએ શેર કર્યો ન્યૂડ Video, ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
શાર્લિન ચોપરાએ શેર કર્યો ન્યૂડ Video, ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
બૉલીવુડની સેક્સી ક્વીન શાર્લિન ચોપરા પોતાની હૉટનેસ અને બૉલ્ડનેસને લઈ ભારે ચર્ચામાં રહે છે. તે હંમેશા સોશિલ મીડિયા અકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે હૉટ અને સેક્સી વીડિયો શેર કરતી રહે છે. આવો જ એક વીડિયો શાર્લિન ચોપરાએ તાજેતરમાં જ શેર કર્યો છે. વીડિયોમાં શાર્લિન ચોપરા ન્યૂડ બેડ પર સુતી જોવા મળી રહી ચે. અને બિસ્તર પર ડોલર્સ પડેલા જોવા મળી રહ્યા છે. કેટલાક ડોલર વરસતા પણ જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા શાર્લિન ચોપરાએ લખ્યું કે, થેન્ક્સ ફોર શોઈંગ કતાર ગ્રેટ લવ ઓન યૂટ્યૂબ.
|
શેર કર્યો ન્યૂડ Video
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ શાર્લિન ચોપરાનું એક ગીત કતાર રિલીઝ થયું હતું. શાર્લિન ચોપરાના એ સોન્ગને ભારે પસંદ કરવામાં આવી રહ્યું હતું. વીડિયો પર ઘણી બધી લાઈક અને કોમેન્ટ સાથે શેર પણ કરવામાં આવી રહ્યો હતો. વીડિયોને કરોડો લોકોએ જોયો છે. જેના માટે શાર્લિન ચોપરાએ વીડિયો શેર કરી પોતાના તમામ ફેન્સને ધન્યવાદ પણ કહ્યું છે. શઆર્લિન દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો પર પણ ઘણી સંખ્યામાં વ્યૂજ આવી ચૂક્યા છે. સાથે જ ફેન્સ તેમના આ સેક્સી વીડિયો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
કતાર રિલીઝ થયું
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ શાર્લિન ચોપરાનું એક ગીત કતાર રિલીઝ થયું હતું. શાર્લિન ચોપરાના એ સોન્ગને ભારે પસંદ કરવામાં આવી રહ્યું હતું. વીડિયો પર ઘણી બધી લાઈક અને કોમેન્ટ સાથે શેર પણ કરવામાં આવી રહ્યો હતો. વીડિયોને કરોડો લોકોએ જોયો છે. જેના માટે શાર્લિન ચોપરાએ વીડિયો શેર કરી પોતાના તમામ ફેન્સને ધન્યવાદ પણ કહ્યું છે. શઆર્લિન દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો પર પણ ઘણી સંખ્યામાં વ્યૂજ આવી ચૂક્યા છે. સાથે જ ફેન્સ તેમના આ સેક્સી વીડિયો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
|
ખુદ શાર્લિન ચોપરાએ પ્રોડ્યૂસ કર્યું
શાર્લિન ચોપરાના આ ગીતને ખુદ શાર્લિન ચોપરાએ પ્રોડ્યૂસ કર્યું છે. જેના લિરિક્સ પણ શાર્લિને જ લખ્યા છે. ગીતમાં રૈપ પણ શાર્લિને જ કર્યું છે. આ ઉપરાંત શાર્લિન ચોપરા બૉલીવુડની સૌથી હૉટ સેક્સી અને બૉલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે.

ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી
શાર્લિન ચોપરા બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી છે. આ સીન્સથી તે ફેન્સના દિલોને ઘાયલ કરી ચૂકી છે. શાર્લિન બૉલીવુડ ફિલ્મ ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમમાં જોવા મળી ચૂકી છે. એટલું જ નહિ શાર્લિન બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

કામસૂત્ર 3ડીમાં જોવા મળી
જણાવી દઈએ કે શાર્લિન ચોપરા ફિલ્મ કામસૂત્ર 3ડીમાં જોવા મળી ચૂકી છે. શર્લિન ચોપરાએ હાલમાં જ પોતાની એક લૉન્ચ કરી જે તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હૉટ વીડિયો શેર કરતી રહે છે
આ એપ પર શાર્લિન ચોપરા પોતાની ન્યૂડ, સેમી ન્યૂડ બોલ્ડ અને હૉટ વીડિયો શેર કરતી રહે છે.

હલચલ મચાવી
હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

પહેલા ન્યૂડ
તસવીર આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તો હવે હૉટ વીડિયો..

પૈસા માટે સેક્સ કર્યું
આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

ટ્વીટર પર લખ્યું
તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, 'તે કેટલીયવાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી.' આજે પણ ટ્વીટર પર પોતાની તસવીરો શેર કરવાનો આ સિલસિલો ચાલુ છે.

હૉટ વીડિયો શેર કર્યો
અહીં જુઓ શાર્લિન ચોપરાએ શેર કરેલો એડલ્ટ વીડિયો.

વિવાદિત ન્યૂડ
ફોટોશૂટ 2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનું વિવાદિત ફોટોશૂટ રિલીઝ થયું હતું.

પોપ્યુલર એક્ટ્રેસ
શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી
હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે
શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ
ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

ઈન્ટરનેટ ક્વીન
આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.












Click it and Unblock the Notifications
