સન્ની પાસેથી સેક્સ જ્ઞાન લઈ રહી છે શર્લિન
મુંબઈ, 3 ઑક્ટોબર : શર્લિન ચોપરા, જેનું નામ સંભાળતા જ આપની સામે એક એવો ચહેરો આવી જશે કે જેના શરીરે કપડા માત્ર નામ પુરતાં જ હોય છે. શર્લિનનું અશ્લીલ પ્રદર્શન અભદ્ર રીતે ચાલુ જ છે. ફરી એક વાર શર્લિનના ઉત્તેજક પગલાએ પૂનમ પાન્ડેને પાછળ મુકી દીધું છે.

શર્લિને પોતાની અશ્લીલ તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી નીચે લખ્યું છે કે આજકાલ તે પૉર્ન સ્ટાર સન્ની લિયોન પાસેથી સેક્સ જ્ઞાન લઈ રહી છે. તેની નજરે પૉર્ન સ્ટાર સન્ની સેક્સમાં માસ્ટર છે.
આ અગાઉ શર્લિને મેં પેડ સેક્સ કર્યુ છે તેવું જણાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. તે પછી તેની ચારે બાજુ ટીકા થવા લાગી હતી. મહિલા સંગઠનોએ તો તેને વેશ્યા શુદ્ધ કહી નાંખી હતી અને તાત્કાલિક તેનું ટ્વિટર એકાઉંટ બંધ કરવાની માંગણી કરી હતી.












Click it and Unblock the Notifications
