Pics : કૅન્સમાં હુશ્નનો જલવો પાથરતાં શર્લિન ચોપરા
મુંબઈ, 21 મે : અંતે તે ઘડી આવી જ ગઈ કે જ્યારે કામસૂત્ર ગર્લ શર્લિન ચોપરાની ફિલ્મ કામસૂત્ર 3ડીનો ફર્સ્ટ લુક લોકો સામે આવી ગયો. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મના હીરોઇન શર્લિન ચોપરાએ પોતાના હુશ્નનો એવો જાદુ પાથર્યો કે લોકો જોતાં જ રહી ગયાં.
કાળા રંગના પારદર્શક પોશાકમાં શર્લિન ચોપરા હાજર તમામ લોકોના ધ્યાન ખેંચવામાં સફલ રહ્યાં. એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર મીતેશ કુમાર પટેલ તથા દિગ્દર્શક રૂપેશ પૉલ સહિત કામસૂત્ર 3ડી ફિલ્મની આખી ટીમ હાલ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. શર્લિન ચોપરાએ ટ્વિટર ઉપર પોતાના ફૅન્સને જણાવ્યું છે કે કામસૂત્ર 3ડીનું બીજું ટ્રેલર કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે દર્શાવવામાં આવ્યું.
શર્લિન ચોપરા દાવો કરે છે કે આ ફિલ્મ બાદ તેમની પાસે હૉલીવુડ ફિલ્મોની લાઇન લાગી જશે. શર્લિને ફિલ્મમાં કિસિંગ, ઇંટીમેટ અને ન્યુડ થવા સાથે આયટમ નંબર પણ કર્યું છે. ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બંનેમાં બની રહી છે. હિન્દી ફિલ્મમાં શર્લિન ચોપરાના પૂર્ણ ન્યૂડ સીન્સ નથી, જ્યારે અંગ્રેજીમાં તે દર્શાવાશે.
આવો તસવીરોમાં જોઇએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શર્લિન ચોપરા.

કામસૂત્ર 3ડી ફિલ્મનું પ્રમોશન
કામસૂત્ર 3ડી ફિલ્મના હીરોઇન શર્લિન ચોપરાએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં પોતાના હુશ્નનો એવો જાદુ પાથર્યો કે લોકો જોતાં જ રહી ગયાં. કાળા રંગના પારદર્શક પોશાકમાં શર્લિન ચોપરા હાજર તમામ લોકોના ધ્યાન ખેંચવામાં સફલ રહ્યાં. એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર મીતેશ કુમાર પટેલ તથા દિગ્દર્શક રૂપેશ પૉલ સહિત કામસૂત્ર 3ડી ફિલ્મની આખી ટીમ હાલ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

કામસૂત્ર 3ડી ફિલ્મનું પ્રમોશન
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કામસૂત્ર 3ડી ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ.

કામસૂત્ર 3ડી ફિલ્મનું પ્રમોશન
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કામસૂત્ર 3ડી ફિલ્મના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર મીતેશ કુમાર પટેલ.

કામસૂત્ર 3ડી ફિલ્મનું પ્રમોશન
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જતાં પહેલા ખુશખુશાલ જણાતાં શર્લિન ચોપરા.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
