Pics : ભારતીય અવતારમાં પણ હૉટ લાગશે શર્લિન
મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરા 66માં આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના સાત અલગ-અલગ પ્રદેશોની પોશાકો પહેરવાનાં છે. સામાન્ય રીતે શર્લિનને લોકો ખાસ તેમના ફૅન્સ ટુંકા કપડામાં જ જોતા આવ્યાં છે. તેથી કદાચ લોકો તેમની અંદર માત્ર સેક્સ અને હૉટ જ શોધતા હોય છે, પરંતુ તે જ શર્લિન ચોપરા ભારતીય પોશાક ખાસ તો સાડીમાં પણ હૉટ અને કામણગારા દેખાય છે.
શર્લિન ચોપરાને લોકો ટ્વિટર, ફેસબુક અને ઇંટરનેટ ઉપર હૉટ તેમજ સેક્સી તરીકે જ સર્ચ કરતાં હોય છે અને જોતાં પણ હોય છે. લોકો તેમને જો સ્વરૂપે જુએ છે, તેનાં કરતાં કંઇક જુદી જ તસવીરો તાજેતરમાં જ શર્લિન ચોપરાએ ટ્વિટર ઉપર પોસ્ટ પણ કરી હતી. તેમણે સાડીમાં પોતાની તસવીર અપલોડ કરી હતી.
હવે જ્યારે શર્લિન ચોપરા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાત ભારતીય પોશાકોમાં દેખાવાનાં છે, ત્યારે આપણે જોઇએ શર્લિન ચોપરાનો સાડી સાથેનો લુક દર્શાવતી તસવીરો. આ તસવીરો જોઇ આપ પણ અંદાજો લગાવી શકશો કે કૅન્સમાં શર્લિન ચોપરા ભારતીય પોશાકોમાં પણ હૉટ જ દેખાશે.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.

સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા
સાડીમાં પણ હૉટ દેખાતાં શર્લિન ચોપરા.












Click it and Unblock the Notifications
