સેક્સી બિકીની ગર્લની હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ
ગ્લેમર વિશે વાત કરવામાં આવે તો હાલમાં ટીવીની દુનિયામાં તેની ભરમાર છે. શિબાની દાંડેકરની ફોટો ફરી એકવાર વાયરલ થઇ રહી છે.
ગ્લેમર વિશે વાત કરવામાં આવે તો હાલમાં ટીવીની દુનિયામાં તેની ભરમાર છે. શિબાની દાંડેકરની ફોટો ફરી એકવાર વાયરલ થઇ રહી છે. રોહિત શેટ્ટીના શૉની ગ્લેમરસ સ્ટાર હાલમાં પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે. ખતરો કે ખેલાડી સીઝન 8 દરમિયાન શિબાની દાંડેકરે પોતાના ગ્લેમરસ લૂક સાથે બધાના હોશ ઉડાવી દીધા હતા.
ખતરો કે ખેલાડી ઘ્વારા ચર્ચામાં આવ્યા પછી શિબાની દાંડેકરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે સતત ફરહાન અખ્તર સાથે રિલેશનને કારણે ચર્ચામાં છે. કરિયર વિશે વાત કરવામાં આવે તો શિબાની એક સફળ મોડલ છે. તેની ફોટો ખુબ જ પસંદ કરવામાં આવે છે.
View this post on Instagram🌟 @sashajairam @khyatibusa @anishaachhabriamakeup @reenadutta123 @_purple_paisley_
A post shared by Shibani Dandekar (@shibanidandekar) on
શિબાની દાંડેકરની દરેક તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ ટીવી મામલે શિબાની ખુબ જ પાછળ છે. તે પોતાને ડેલી શૉથી દૂર જ રાખે છે.
આ પણ વાંચો: બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને જ હોશ ઉડી જશે
શિબાની સોશ્યિલ મીડિયા પર તેના હોટ લૂકને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ શિબાનીએ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે. શિબાની દાંડેકર ને તમે આઇપીએલ હોસ્ટ કરતા પણ જોઈ ચુક્યા છો. પરંતુ આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ હોટ ફોટો શેર કરી છે.
View this post on InstagramA post shared by Shibani Dandekar (@shibanidandekar) on
તો એક નજર કરો શિબાનીની વાયરલ થતી હોટ તસવીરો પર...

સોશ્યલ મીડિયા
નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફરહાન અખ્તર સાથે રિલેશન
ફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.

ફોટો ક્વીન
શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો
અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ
જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.

ચોંકી ઉઠ્યા
બોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ
શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ
આ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

હોસ્ટ કર્યા છે શોઝ
Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
