For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલ્પા શેટ્ટી બન્યા યમ્મી મમ્મી ઑફ વર્લ્ડ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડના સુંદર અને હૉટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કે જેઓ બૉક્સ ઑફિસે આજે પણ પોતાની યૂપી-બિહાર લૂંટવાની સ્ટાઇલ માટે ફૅમસ છે, તેમણે તાજેતરમાં યમ્મી મમ્મી સર્વે જીતી લીધો છે અને દુનિયાની સૌથી યમ્મી મમ્મીનો ટૅગ હાસલ કર્યો છે.

shilpashetty
એ તો સૌ જાણે છે કે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ યમ્મી મમ્મીનો ટૅગ તો ત્યારે જ હાસલ કર લીધો હતો કે જ્યારે તેઓ માતા બન્યા હતાં. માતા બન્યા બાદ પણ પોતાની સ્ટાઇલ તેમજ ફિટનેસના પગલે શિલ્પાએ કાયમ એક્સ્ટ્ર પૉઇંટ્સ હાસલ કર્યાં. તેમની સેક્સી ફિગર, ગ્લોઇં સ્કિન તેમજ લોકોને ઇમ્પ્રેસ કરનાર પર્સનાલિટી હંમેશા તેમના એવરગ્રીન સ્મિતના પગલે લાઇમલાઇટમાં રહ્યાં. આ જ સેક્સી, હૉટ તથા સુંદર મમ્મીએ એસી નીલ્સન પોલિંગ દરમિયાન દેશની સૌથી યમ્મી મમ્મીનો ટૅગ હાસલ કર્યો છે.

આ ઇંટરનેશનલ સર્વે કરાવ્યો છે ઑર્ગેનાઇઝેશન એસી નીલ્સને કે જે એક ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ ફર્મ છે. તે સો કરતા વધુ દેશોમાં પોતાનું કાર્ય ઑપરેટ કરે છે અને તેનુ મુખ્ય મથક ન્યુયૉર્ક, અમેરિકામાં છે. આ સંસ્થએ સમગ્ર વિશ્વમાં એક સર્વે કરાવ્યો કે જેનું નામ હતુ યમ્મ્મી મમ્મી. આ સર્વેમાં સૌથી વધુ વોટ પામી શિલ્પાએ આ ટૅગ પોતાના નામે કરી લીધો.

શિલ્પા શેટ્ટીએ આ અંગે જણાવ્યું - સર્વેનું આ પરિણામ મારા માટા ખૂબ જ શૉકિંગ હતું. મેં વિચાર્યુ નહોતું કે મને આટલા બધા વોટ્સ મળશે. હું આ સર્વે જીતવાનો શ્રેય બૅલેંસ્ડ ડાયેટ, ફિટનેસ રૂટીનને આપુ છું. શિલ્પા શેટ્ટી ભલે હવે ફિલ્મોમાં નજરે નથી પડતાં, પરંતુ તેઓ ટેલીવિઝન શોમાં જજ તરીકે દેખાય જ છે.

English summary
Shilpa Shetty Kundra has bagged the ‘yummy mummy’ recently conducted a survey on ‘Yummy Mummies’. The survey has done by the international survey organization AC Nielsen. Leggy lass Shilpa Shetty Kundra bagged the maximum votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X