SHOCK: પોર્ન સાઇટ પર અજય દેવગન અને કાજોલના વિડીયો વાઇરલ!
જી હા, આપે સાચુ સાંભળ્યુ....પોર્ન સાઇટ પર અજય દેવગન અને કાજોલ! અમે પણ આ જોઇને ઘણાં આશ્ચર્યચકિત થયા હતા. જણાવી દઇએ કે બોલીવુડ સુપરસ્ટાર કપલનો આ વિડીયો ઘણો વાઇરલ થઇ રહ્યો છે.
જરા થોભો.., એક મિનીટ આ કોઇ લવ મેકીંગ કે આપત્તિજનક વિડીયો નથી. પરંતુ કોઇએ અજય દેવગન અને કાજોલની ફિલ્મ "પ્યાર તો હોના હી થા"ના એક ગીતને એડલ્ટ સાઇટ પર અપલોડ કરી દીધો છે. તો મજાની વાત તો એ છેકે એડલ્ટ સાઇટ પર પડેલો આ નોન-એક્સ રેટેડ-વિડીયો બહુ વાયરલ પણ થઇ રહ્યો છે.
આશા છેકે અજય દેવગન અને કાજોલ પણ આ સમાચાર વાંચીને એટલા જ હેરાન હશે કે જેટલા અમે.......જોઇએ આ કપલની કેટલીક તસવીરો........

પોર્ન સાઇટ પર અજય-કાજોલ
પોર્ન સાઇટ પર અજય અને કાજોલનું આ ગીત.....જેને જોઇને આપ માત્ર હસી જ શકો છો. અજનબી મુજકો ઇતના બતા......

અજય-કાજોલ
આગામી વર્ષે અજયની શિવાય અને બાદશાહો આવી રહી છે. જ્યારે કાજોલ વર્ષના અંતે રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં ફરી એકવખત દર્શકોને શાહરૂખ કાજોલની જોડી જોવા મળશે.

ફંક્શન
અમિતાભ બચ્ચનની બર્થડે પાર્ટીમાં મિડીયા સામે આ કપલે પોઝ કર્યું હતુ.

શાહરૂખ અને અજય
હાલમાં જ શાહરૂખ અને અજયને પણ એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને સ્ટાર્સે એક સ્થળ પર ભોજન લીધુ હતુ.

કાજોલ
શાહરૂખ અને અજયની વચ્ચે કાજોલ એક એવુ ફેક્ટર છે. જે બંને સાથે જોડાયેલી છે. શાહરૂખ અને કાજોલની દોસ્તીથી હરકોઇ વાકેફ છે.

અજય-કાજોલ
પોતાના લગ્નમાં અજય અને કાજોલ આવા લાગતા હતા. આજે તેમને બે સંતાન, એક પુત્ર અને પુત્રી છે.

સુપરસ્ટાર્સ
અજય દેવગન અને કાજોલ બોલીવુડના એવા સુપરસ્ટાર્સ છે, જેમણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તેમના ફેન ફોલોવર્સ જબરજસ્ત છે.

સાથે કામ કર્યું
અજય અને કાજોલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની લગભગ બધી જ ફિલ્મો સફળ પણ રહી છે. ઇશ્ક, પ્યાર તો હોના હી થા, યુ મી ઓર હમ.....
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video





Click it and Unblock the Notifications
