Bold-n-Shocking આયટમ સૉંગ્સ કે જે ફિલ્મોની સફળતા બન્યાં!

મુંબઈ, 2 સપ્ટેમ્બર : કોઈ પણ ફિલ્મ ગીતો વગર અધૂરી હોય છે. ફિલ્મોમાં ગીત હોવા એક સામાન્ય બાબત છે. એક સમયે ફિલ્મોમાં પ્રેમ, મૈત્રી અને પ્રવાસ જેવા પર આધારિત ગીતો હોતા હતાં.

સમય પસાર થતા આજે જમાનો આયટમ સૉંગ્સનો આવ્યો છે. આજકાલ મોટાભાગની ફિલ્મોમાં આયટમ સૉંગ ઉમેરી ફિલ્મ પ્રત્યે દર્શકોને આકર્ષવાના પ્રયત્નો કરાય છે. તેમાં પણ એક સમયે આયટમ સૉંગ માટે મૂળ કાસ્ટ બહારના કલાકારોને લેવાતા હતાં, પરંતુ આજકાલ અભિનેત્રીઓ જ આયટમ સૉંગ કરવા લાગી છે. કૅટરીના કૈફથી લઈ કરીના કપૂર સુધી ઘણી અભિનેત્રીઓએ આયટમ સૉંગ કરી ધૂમ મચાવી છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ સાથેના શૉકિંગ આયટમ સૉંગ્સ :

શેક ધ ટૂહ - ગોરી તેરે પ્યાર મેં

શેક ધ ટૂહ - ગોરી તેરે પ્યાર મેં

કરીના કપૂર ગીતના બોલ સાથે એવું પ્રદર્શિત કરે છે કે જાણે તે પણ શેક ધ ટૂહ (બટ્ટ) કરી શકે છે.

લૈલા તેરી લૂટ લેગી - શૂટઆઉટ એટ વડાલા

લૈલા તેરી લૂટ લેગી - શૂટઆઉટ એટ વડાલા

એડલ્ટ સ્ટાર સન્ની લિયોનનું આ આયટમ સૉંગ ખૂબ જ હૉટ અંદાજમાં હતું.

બબલી બદમાશ હૈ - શૂટ આઉટ એટ વડાલા

બબલી બદમાશ હૈ - શૂટ આઉટ એટ વડાલા

આ આયટમ સૉંગનો વીડિયો જુઓ અને પ્રિયંકાના ડાન્સ સ્પેટ જુઓ.

ઉ લા લા - ધ ડર્ટી પિક્ચર

ઉ લા લા - ધ ડર્ટી પિક્ચર

આખા ગીતમાં રિયલી બોલ્ડ સીન્સ છે કે જે ફિલ્મની બોલ્ડનેસને રજૂ કરે છે.

ટિંકૂ જિયા - યમલા પગલા દીવાના 2

ટિંકૂ જિયા - યમલા પગલા દીવાના 2

આ ગીતમાં બૉબી દેઓલને ડાન્સ કરતા જોવા સ્વીકાર્ય છે, પણ ધરમ પાજી પણ થિરકે છે આ ગીતમાં.

ચોલી કે પીછે ક્યા હૈ - ખલનાયક

ચોલી કે પીછે ક્યા હૈ - ખલનાયક

માધુરી દીક્ષિતે આ ગીતમાં કેટલીક બોલ્ડ અદાઓ પ્રદર્શિત કરી હતી. ગીતના બોલ અંગે તે વખતે વિવાદ ઊભા થયા હતાં.

ફેવિકૉલ સે - દબંગ 2

ફેવિકૉલ સે - દબંગ 2

કરીના કપૂરે આ આયટમ સૉંગમાં ખૂબ જ બોલ્ડ ડાન્સ કર્યો હતો.

ચિકની ચમેલી - અગ્નિપથ

ચિકની ચમેલી - અગ્નિપથ

કૅટરીના કૈફે શીલા કી જવાની દ્વારા આયટમ સૉંગ ક્ષેત્રે ઝંપલાવ્યુ હતું. જોકે ચિકની ચમેલી આયટમ સૉંગમાં તેમની હૉટ ભાવ-ભંગિમાઓ લોકોને દીવાનો કરી ગઈ હતી.

હલ્કટ જવાની - હીરોઇન

હલ્કટ જવાની - હીરોઇન

આ આયટમ સૉંગના બોલ જ બોલ્ડ છે અને કરીનાએ તેને વધુ બોલ્ડ બનાવી દીધુ હતું.

અગા બાઈ હલ્લા મચાયે રે - ઐય્યા

અગા બાઈ હલ્લા મચાયે રે - ઐય્યા

રાણી મુખર્જીનું ટ્રાંસફૉર્મેશન ખૂબ જ શૉકિંગ હતું. આ ગીતમાં મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સાથે રાણીએ હૉટ કેમિસ્ટ્રી બતાવી હતી. તેમના સેક્સી ડાન્સ મૂવ્સ ખૂબ જ હટકે હતાં.

પ્યાર કી ભાષા - જોડી બ્રેકર્સ

પ્યાર કી ભાષા - જોડી બ્રેકર્સ

બિપાશા બાસુએ આ આયટમ સૉંગમાં પોતાના કર્વી ક્લીવેજનું પ્રદર્શન કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X