જુઓ બૉલીવુડ સેલિબ્રિટીઓએ કરેલા Shocking Revealations!

મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ દ્વારા પોતાના પ્રથમ સેક્સ અંગે ખુલાસો કરાતા બૉલીવુડ સેલિબ્રિટીઓએ અગાઉ કરેલા આવા શૉકિંગ ખુલાસાઓ સાંભરી આવ્યાં છે.

રણવીર સિંહે તાજેતરમાં જ કહ્યુ હતું કે તેમણે 12 વર્ષની વયે પહેલુ સેક્સ માણ્યુ હતું. રણવીર સિંહ અગાઉ પણ અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ આવા ખુલાસા કરી ચુક્યા છે કે જે સાંભળી ફૅન્સ જ નહીં, પણ સામાન્ય માણસ પણ ચોકીં જાય. આવા ચોંકાવનારા કારનામા કરનારાઓમાં રામ ગોપાલ વર્માથી લઈ કલ્કી કોચલીન અને શર્લિન ચોપરાથી લઈ ઇમરાન હાશમી જેવા કલાકારોના નામોનો સમાવેશ થાય છે.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ બૉલીવુડ સેલિબ્રિટીઓના ચોંકાવનારા ખુલાસા :

સોનમ કપૂર

સોનમ કપૂર

‘રણબીર કપડાં ઉતાર્યા વગર સેક્સી નથી.'

શાંતિ ડાયનામાઇટ

શાંતિ ડાયનામાઇટ

‘હું બિગ b**bs ધરાવતી હૉટ ગર્લ કરતાં વધુ હૉટ છું.'

રણવીર સિંહ

રણવીર સિંહ

‘હું હંમેશા કંડોમ મારા ખિસ્સામાં રાખુ છું. મેં પહેલી વખત સેક્સ માણ્યું, ત્યારે ડ્યુરેક્સ કંડોમનો ઉપયોગ કર્યો હતો.'

શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદે સેક્સ રૅકેટ સંદર્ભે જણાવ્યુ હતું - અનેક અભિનેત્રીઓ નાણાંકીય મુશ્કેલીમાં અંતિમ પગલા ભરતી હોય છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

‘મેં એક રાત્રે એક પુરુષ સાથે સંબંધ બાંધ્યો. બધુ બરાબર ચાલતુ હતું. અમે આ રિલેશનશિપને આગળના લેવલે લઈ જવાનું વિચારતા હતાં, પરંતુ અમારો પ્રેમ સ્ટ્રૉંગ નહોતો, કારણ કે તે રીયલ કમિટમેંટ ઇચ્છતો હતો અને હું કૅરિયર તરફ જોતી હતી. તેથી અમે જુદા થઈ ગયાં.'

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

‘હું અને મારા મિત્રો બાળપણમાં જાતિય શોષણનો ભોગ બન્યા હતાં.'

સાજિદ ખાન

સાજિદ ખાન

‘હું નસીરુદ્દીન શાહની એવી 200 ફિલ્મોના નામો ગણાવી શકુ છું કે જે કોઈ તેઓ લીડ રોલમાં નહોતાં. તેમણે ડાઉનગ્રેડ અને સી ગ્રેડ સિનેમામાં કામ કર્યું.'

કમાલ આર ખાન

કમાલ આર ખાન

‘આ મારો આખા વિશ્વ સમક્ષ પડકાર છે કે જો નરેન્દ્ર મોદી આગામી વડાપ્રધાન બનશે, તો હું માત્ર ટ્વિટર જ નહીં, પરંતુ ભારત પણ હંમેશ માટે છોડી દઇશ.'

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

‘હું વન નાઇટ સ્ટૅંડ્સ જેવી તક મિસ કરુ છું.'

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા

‘જે વ્યક્તિ પોતાનુ માથુ કપાતા ન બચાવી શકી હોય, તે બીજાના માથા કેવી રીતે બચાવી શકશે? આમ છતાં મૂરખાઓને હૅપ્પી ગણપતિ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X