For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ શરૂ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 મે : બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હરિકૃપા ફિલ્મ્સના બૅનર હેઠળ બનતી આ ફિલ્મના નિર્માતા કે. કે. મુંધડા છે. તેઓ પહેલી વાર હિન્દી ફીચર ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે.

બાબુજી એક ટિકટ બમ્બઈ એટલે કે બીઈટીબી ફિલ્મના સહ-નિર્માતા પીયૂષ મુંધડા છે. ફિલ્મનું દિગ્દર્શન અરવિંદ ત્રિપાઠી કરી રહ્યાં છે. કે. કે. મુંધડાને આ ફિલ્મની વાર્તા દિગ્દર્શક અરવિંદ ત્રિપાઠીએ સુચવી હતી. ત્રિપાઠી અગાઉ ભોજપુરી ફિલ્મ નચનિયા એક તમાશા બનાવી ચુક્યાં છે. બાબુજી એક ટિકટ બમ્બઈ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને ભારતી શર્મા જેવા કલાકારો છે.

આવો જોઇએ બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મની કેટલીક પ્રાથમિક તસવીરો.

બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ

બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ

બાબુજી એક ટિકટ બમ્બઈ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હરિકૃપા ફિલ્મ્સના બૅનર હેઠળ બનતી આ ફિલ્મના નિર્માતા કે. કે. મુંધડા છે. તેઓ પહેલી વાર હિન્દી ફીચર ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને ભારતી શર્મા છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X