પાણીમાં ભિજાયેલી શ્રદ્ધા કપૂર, હોટ અને ખુબસુરત...
શ્રદ્ધા કપૂર એવી અભિનેત્રીઓમાંથી એક છે જેને બોલિવૂડ માં આવતાની સાથે જ પોતાની અલગ જગ્યા બનાવી લિધી. શ્રદ્ધા કપૂર ની પહેલી ફિલ્મ તીનપત્તી હતી. પરંતુ તેને ઓળખ અને નામના આશિકી 2 ફિલ્મથી મળી.
શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બાગી આવી રહી છે. આ ફિલ્મનું ગીત છમ છમ બધાને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીત વરસાદમાં ફિલ્માવવામાં આવ્યું છે. શ્રદ્ધા કપૂર માટે જે કોઈ જ નવી વાત નથી.
શ્રદ્ધા કપૂર એ ઘણી ફિલ્મોમાં વરસાદના ગીતનો સીન કર્યો છે. એ વાતમાં કોઈ જ શંકા નથી કે વરસાદના ગીતમાં શ્રદ્ધા કપૂર જેટલી સુંદર લાગે છે તેટલું કોઈ જ નથી લાગતું. પછી એ આશિકી 2 ફિલ્મ હોઈ કે પછી એક વિલન.
તો જુઓ વરસાદમાં ભિજાયેલી શ્રદ્ધા કપૂર ની હોટ અને ખુબસુરત તસ્વીરો...

શ્રદ્ધા કપૂર
પાણીમાં ભિજાયેલી શ્રદ્ધા કપૂર ની હોટ અદા.

શ્રદ્ધા કપૂર
આશિકી 2, એક વિલન અને હવે બાગીમાં હોટ અવતાર.

આશિકી 2
આશિકી 2 નો આ વરસાદ નો સીન ખુબ જ ફેમસ થયો હતો.

એક વિલન
એક વિલનમાં સિધાર્થ મલ્હોત્રા સાથે આ અંદાઝમાં નજર આવી હતી.

લોકો એ કર્યા પસંદ
લોકોને પણ બંને ની જોડી ખુબ જ પસંદ આવી હતી.

બાગી
બાગી માં શ્રદ્ધા કપૂર એ હોટ સીન આપ્યા છે અને તે ખુબ જ સુંદર પણ લાગી રહી છે.

વરસાદમાં ટાઈગર અને શ્રદ્ધા
ટાઈગર અને શ્રદ્ધા નો વરસાદમાં શૂટ.

સુંદર
ટ્રેલરમાં શ્રદ્ધા કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે.

રાહ જોવી પડશે
લોકોને બંને ને સાથે જોવા માટે થોડી રાહ જોવી પડશે.

ટાઈગર અને શ્રદ્ધા
બંનેની જોડી આ તસ્વીરમાં ખુબ જ સુંદર દેખાઈ છે.












Click it and Unblock the Notifications
