For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મૅગેઝીન કવર માટે શ્રદ્ધાનો Hot અવતાર!

|
Google Oneindia Gujarati News

shraddha-5
અમદાવાદ, 15 ડિસેમ્બર : શ્રદ્ધા કપૂર પોતાની માસૂમિયત માટે બૉલીવુડમાં જાણીતા છે. દરેક ફિલ્મમાં ભજવેલા પોતાના પાત્ર માટે વખાણ પામનાર શ્રદ્ધાનો કામુક અંદાજ હોય, માસૂમિયત હોય, હૉટ અવતાર હોય કે સાદો લાકુ, તેમના દરેક અંદાજ પર લાખો ફૅન્સ કુર્બાન છે, પરંતુ એલ'ઑફિસિયલ માટે મૅગેઝીનના ફોટોશૂટ માટે શ્રદ્ધાએ જે પોતાનો ગ્લૅમરસ અવતાર દાખવ્યો છે, તે જોઈને કદાચ તેમના દીવાનાઓની યાદી વધુ લાંબી થઈ જશે.

એલ'ઑફિસિયલના ડિસેમ્બર અંક માટે બૉલીવુડની ક્યૂટ એન્ડ બોલ્ડ શ્રદ્દા કપૂરની પસંદગી કરવામાં આવી છે. એક બાજુ શ્રદ્ધા કપૂરે પોતાનો ખૂબ જ અલગ-અલગ અંદાજ દાખવ્યો, તો ક્યાંક તેઓ હસતા પણ દેખાઈ રહ્યાં છે, તો ક્યાંક ગ્લૅમરસ. સાથે જ શ્રદ્ધાના કૉસ્ચ્યુમ્સ પણ ખૂબ જ શાનદાર લાગી રહ્યું છે.

shraddha-2
છેલ્લે એક વિલન અને હૈદર જેવી સફળ ફિલ્મ આપનાર શ્રદ્ધા કપૂર પહેલી વખત કોઈ મૅગેઝીનના કવર પેજ પર દેખાશે. આ અગાઉ ફેમિના, કૉસ્મોપૉલિટન જેવી ફૅશન મૅગેઝીનના કવર પેજ પર આપણે શ્રદ્ધાને જોઈ ચુક્યા છે, પરંતુ આ વખતે શ્રદ્ઘા ડિફરંટ લાગી રહ્યાં છે. મૅગેઝીને શ્રદ્ધાના ડિફરંટ પોઝ તથા લુક્સને ટ્વિટર પર પણ પોસ્ટ કર્યાં છે કે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

shraddha-3
હાલમાં શ્રદ્ધા આગામી ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મોમાં એબીસીડી 2 તેમજ મિલન ટૉકીઝનો સમાવેશ થાય છે કે જે 2015માં રિલીઝ થશે.

shraddha-6
shraddha-7
shraddha-8
shraddha-9
shraddha-10
English summary
Shraddha Kapoor Photoshoot For L’Official Magazine December 2014. Shraddha shown her hot avtaar in the photoshoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X