Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક વિલનમાં ઇંટીમેટ થયાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઈ, 5 મે : દિગ્દર્શક મોહિત સુરીની આગામી ફિલ્મ એક વિલનમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તથા અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક સાથે નજરે પડવાના છે. ફિલ્મના થિયેટ્રિકલ ટ્રેલરના લૉન્ચિંગ બાદ એવું લાગી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ નવી જોડી રૂપેરી પડદે મોટી કમાલ બતાવવા આતુર છે.

એક વિલન ફિલ્મના ગીત ‘ગલિયાં...'માં સિદ્ધાર્થ-શ્રદ્ધા બંનેને એક-બીજાને ભેંટતા અને ઇંટીમેટ થતાં જોઈ શકાય છે. જાણવા મળે છે કે ફિલ્મમાં બંનેએ ઇંટીમેટ સીન્સ પણ આપ્યાં છે. આશિકી 2 ફિલ્મ દ્વારા લાખો લોકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર આશિકી 2 બાદ પહેલી વાર કોઈ ફિલ્મમાં લીડ રોલ કરતાં દેખાશે. એક વિલન ફિલ્મ આગામી 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે કે જેને આશિકી 2 ફૅમ દિગ્દર્શક મોહિત સુરીએ દિગ્દર્શિત કરી છે.

તસવીરોમાં જુઓ શ્રદ્ધા-સિદ્ધાર્થની ઇંટીમેસી અને માણો ટીઝર :

મોહિત સુરીની ફિલ્મ

મોહિત સુરીની ફિલ્મ

એક વિલન મોહિત સુરીની ફિલ્મ છે. ફિલ્મમાં રીતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

ઇંટીમેટ થયાં શ્રદ્ધા-સિદ્ધાર્થ

ઇંટીમેટ થયાં શ્રદ્ધા-સિદ્ધાર્થ

એક વિલન ફિલ્મના ગીત ‘ગલિયાં...'માં સિદ્ધાર્થ-શ્રદ્ધા બંનેને એક-બીજાને ભેંટતા અને ઇંટીમેટ થતાં જોઈ શકાય છે. ફિલ્મમાં બંનેએ ઇંટીમેટ સીન્સ પણ આપ્યાં છે.

સિદ્ધાર્થ વિલન

સિદ્ધાર્થ વિલન

એક વિલન ફિલ્મમાં પહેલી વાર ખલનાયકના રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દેખાઈ રહ્યાં છે કે જેમને જોઈને કોણ જાણે કેમ લોકોને ડર ફિલ્મનો શાહરુખ ખાન યાદ આવી રહ્યો છે.

નિર્માતા એકતા

નિર્માતા એકતા

એક વિલન બાલાજી પ્રોડક્શનની ફિલ્મ છે એટલે કે નિર્માતા એકતા કપૂર છે.

મોહિત દિગ્દર્શક

મોહિત દિગ્દર્શક

એક વિલનનું દિગ્દર્શન કરી રહ્યાં છે આશિકી 2 ફૅમ મોહિત સુરી કે જેમની સાથે ફરી એક વાર શ્રદ્ધા કપૂર છે.

જુઓ ફિલ્મનું ટીઝર

એક વિલન ફિલ્મનું ટીઝર જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X