દીપિકા ભડકી : સિદ્ધાર્થની ગિફ્ટ્સ પર નિર્ભર નથી
મુંબઈ, 5 નવેમ્બર : ફરી એક વાર અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમજ સિદ્ધાર્થ માલ્યાની લવ સ્ટોરીની ચર્ચામાં છે. તેથી ભડકી દીપિકાએ જણાવ્યું છે - હું એ લોકોની વાતોથી દુઃખી છું કે જેમણે મારા વિશે જણાવ્યું છે કે હું સિદ્ધાર્થ માલ્યા દ્વારા અપાયેલ ગિફ્ટ્સ ઉપર જીવું છું અને મુંબઈનું મારું ઘર મને સિદ્ધાર્થે આપ્યું છે. આ ઘર મેં પોતાની કમાણીમાંથી ખરીદ્યુ છે. મારી આ કમાણી મારા દિવસ-રાતની મહેનતની છે.

દીપિકાએ જણાવ્યું - મારા ફિલ્મોમાં કામ કરતાં અગાઉ પણ ઘરની પરિસ્થિતિ સારી હતી. તેથી જો હું ના કમાવું, તો મારું ઘર નહિં ચાલે, એમ કહેવું બકવાસ છે. હું અને સિદ્ધાર્થ સારા મિત્રો છીએ. તેનો એ મતલબ નથી કે હું સિદ્ધાર્થ ઉપર નિર્ભર છું.
નોંધનીય છે કે તાજેતરમાં સમાચારો આવ્યા હતાં કે મુંબઈમાં દીપિકાએ જે ઘર ખરીદ્યું છે, તે હકીકતમાં સિદ્ધાર્થ માલ્યાની ગિફ્ટ છે કે જે તેમણે પોતાની કથિત પ્રેમિકા દીપિકા પાદુકોણેને ગિફ્ટમાં આપ્યું છે. આ સાંભળ્યા બાદ દીપિકા ગુસ્સે ભરાયાં છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
