સિંઘમ રિટર્ન્સના આ 10 Dumdaar Dialogues થિયેટર તરફ ઢસડી જશે

મુંબઈ, 9 ઑગસ્ટ : રોહિત શેટ્ટી 100 કરોડી દિગ્દર્શક તરીકે જાણીતા છે કે જેમની ફિલ્મો બ્લૉકબસ્ટર થાય છે, પરંતુ તેમની ફિલ્મો હિટ એન્ડ હૉટ બનાવે છે ફિલ્મના એક્શન દૃશ્યો, સ્ક્રીનપ્લે અને ફૅમસ વન-લાઇનર્સ. રોહિત શેટ્ટીની ફિલ્મોના સુપર-હિટ ડાયલૉગ્સ પણ આપણને તેમની ફિલ્મોને પ્રેમ કરવા પ્રેરે છે. રોહિતની ગોલમાલ રિટર્ન્સ, સિંઘમ, બોલ બચ્ચન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મો એવી છે કે જે ઑડિયંસને ડાયલૉગને કારણે જ પસંદ પડી છે.

રોહિત શેટ્ટી આજકાલ તેમની આગામી ફિલ્મ સિંઘમ રિટર્ન્સ અંગે ચર્ચામાં છે કે જેમાં સિંઘમ ફૅમ અજય દેવગણ ઉપરાંત ગોલમાલ સિરીઝ ફૅમ કરીના કપૂર છે. સિંઘમ રિટર્ન્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ આગામી 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સિંઘમ રિટર્ન્સનું પ્રમોશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મનુ ટ્રેલર જોયા બાદ લોકો ફિલ્મ જોવા ઉત્સુક છે, કારણ કે ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગણના કેટલાક દમદાર ડાયલૉગ્સ છે.

ચાલો આપને બતાવીએ સિંઘમ રિટર્ન્સ ફિલ્મના 10 દમદાર ડાયલૉગ્સ કે જે લોકોને થિયેટર તરફ ઢસડી જશે :

અજય દેવગણ :

અજય દેવગણ :

તો ફિર કિસ કામ કી યે વર્દી, જો એક પુલિસ વાલે કો મજબૂત નહીં, મજબૂર બનાતી હૈ.

અમોલ ગુપ્તે :

અમોલ ગુપ્તે :

તેરી ગતિ પે બ્રેક લગા બાજીરાવ... તેરી કુંડલી મેરે હાથ મેં હૈ.

અજય દેવગણ :

અજય દેવગણ :

જિસ મેં હૈ દમ, તો ફકત બાજીરાવ સિંઘમ, આ રહા હૂં મૈં.

અજય દેવગણ :

અજય દેવગણ :

અગર ઐસા હૈ તો આઈ ચે શપથ યે વર્દી ઉતાર કર ફેંક દૂંગા.

અજય દેવગણ :

અજય દેવગણ :

આતા માઝી સટકલી રે.

અજય દેવગણ :

અજય દેવગણ :

મી બાજીરાવ સિંઘમ મરાઠા આહે મરાઠા... સીધી બાત, સબકી ઉલ્ટી ગિનતી ચાલુ.

અજય દેવગણ :

અજય દેવગણ :

મૈં યહાં ઇન્વેસ્ટિગેશન કરને આયા હૂં, દો કૌડી કા પ્રવચન સુનને નહીં.

ચડભડ :

ચડભડ :

અજય દેવગણ : મૈં યહાં ઇન્વેસ્ટિગેશન કરને આયા હૂં, દો કૌડી કા પ્રવચન સુનને નહીં.
ઝાકિર હુસૈન : ઇન્વેસ્ટિગેશન ક્યા કરના હૈ... તેરી ટીમ કા કૉન્સ્ટેબલ પૈસોં કે સાથ પકડા ગયા હૈ.
અજય દેવગણ : અગર ઐસા હો, તો આઈ ચે શપથ યે વર્દી ઉતાર કર ફેંક દૂંગા.
અમોલ ગુપ્તે : તેરી ગતિ પે બ્રેક લગા બાજીરાવ... તેરી કુંડલી મેરે હાથ મેં હૈ.
અજય દેવગણ : ઔર તેરી કુંડલી મેરે હાથ મેં તબસે હૈ, જબ તૂ ગેઇટી ગૅલેક્સી થિયેટર કે બાહર ટિકટ બ્લૅક કરતા થા.

અજય દેવગણ :

અજય દેવગણ :

ઔર તેરી કુંડલી મેરે હાથ મેં તબસે હૈ, જબ તૂ ગેઇટી ગૅલેક્સી થિયેટર કે બાહર ટિકટ બ્લૅક કરતા થા.

અનુપમ ખેર :

અનુપમ ખેર :

ભારત મેં 315 લાખ કરોડ સે ભીજ્યાદા કાલા ધન હૈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X