સુશાંત સિંહ રાજપૂતને બહેને Rare તસવીર શર કરી, હાર્ટ ટચિંગ કેપ્શન લખ્યું

સુશાંત સિંહ રાજપૂતને બહેને Rare તસવીર શર કરી, હાર્ટ ટચિંગ કેપ્શન લખ્યું

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના 18 દિવસ વીતી ચૂક્યા છે. ફેન્સ પરિવાર સતત તસવીરો દ્વારા સુશાંતને યાદ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ પણ ઇન્સ્ટાગ્રામ પર ભાઇને યાદ કરતા પ્યારી તસવીર શેર કરી છે. સુશાંત સાથે તેની ભાણેજ પણ જોવા મળી રહી છે. શ્વેતાએ આ તસવીરને શેર કરતા લખ્યું, આ ફ્રેજુ છે, પોતાના મામૂ સાથે. બંને જ દિલના ટુકડા છે.

અઘાઉ પણ સુશાંત સિંહ રાજપૂતની બહેને પ્રાર્થના સભાથી તસવીર શેર કરી હતી. સુશાંતના પિતા આ તસવીરમાં જોવા મળી રહ્યા હતા. મુંબઇમાં સુશાંતના અંતિમ સંસ્કાર થયા પરંતુ પરિવારે અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધકર્મ પટનામાં જ કર્યા. આ દિવસોમાં સુશાંતનો આખો પરિવાર પટનામાં જ રહી રહ્યો છે.

તસવીર શેર કરી

તસવીર શેર કરી

જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી 27 લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ, પરિવાર અને મેનેજર બધાના નિવેદન નોંધવામાં આવ્યાં છે.

બાળકોને બહુ પ્રેમ કરતો હતો સુશાંત

બાળકોને બહુ પ્રેમ કરતો હતો સુશાંત

સુશાંતના ઢગલાબંધ ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાં તે બાળકો પ્રત્યે સ્નેહ જતાવતો જોવા મળે છે.

સુશાંતની પ્રાર્થના સભા

સુશાંતની પ્રાર્થના સભા

કરીયા બાદ સુશાતની બહેને પ્રાર્થના સભાી આ તસવીર શેર કરી હતી. અસ્થિ વિસર્જન વખતે પણ તસવીરો શેર કરી હતી.

Nepometer લૉન્ચ કર્યું

Nepometer લૉન્ચ કર્યું

હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના બનેવીએ નેપોમીચર લૉન્ચ કર્યું. જેના દ્વારા તેમણે સુવિધા બનાવી હતી કે પ્રોજેક્ટ્સને રેટિંગ આપી શકાશે. જેમાં ફિલ્મ રેટિંગ્સથી જોડાયેલી ક્રૂ કેટલી નેપોટિસ્ટિક હતી, તના વિશે રેટિંગ આપવામાં આવશે.

સુશાંત કેસમાં સીબીઆઇ તપાસની માંગ

સુશાંત કેસમાં સીબીઆઇ તપાસની માંગ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર પ્રશંસકો સતત સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. ફેન્સ સતત નવા નવા અંદાજા અને એન્ગલને પગલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે.

સિદ્ધાર્થની પૂછપરછ

સિદ્ધાર્થની પૂછપરછ

સુશાંતના મિત્ર સિદ્ધાર્થની પણ પોલીસે હાલમાં જ પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ એ દિવસે ફ્લેટ પર જ હતો. સિદ્ધાર્થ પિથાની એક્ટર સાથે તેમના ક્રિએટિવ કંટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X