બાથટબ બ્યૂટી: સની લિયોનીથી લઇને નરગિસ ફાખરીની તસવીરો

સની લિયોની, નરગિસ ફાખરી, બિપાશા બસુ જેવી સુંદર બોલીવૂડ અને સાઉથની સુંદરીઓ બાથટબમાં કેવી રીતે પોતાની સુંદરતાને નીખારે છે અને કેવી રીતે બાથટબમાં છબછબિયા કરીને પાણીની મઝા માણે છે તેને કેટલીક ખાસ તસવીરો આજે અમે તમને બતાવાના છીએ.

એક સમય હતો જ્યારે પડોશન ફિલ્મમાં પહેલી વાર સાયરા બાનુએ બાથટબમાં એક આખું ગીત ફિલ્માવ્યું હતું. ત્યારે બાથટબમાં તેવી રીતે કોઇ હિરોઇનને નાહતી જોવી લોકો માટે એક મોટી વાત ગણાતી હતી.

પણ ત્યાર બાદ જિન્નત અમાન અને પરવીન બાબી જેવી અભિનેત્રીઓએ બોલીવૂડ ફિલ્મોમાં આવા સીન આપી એક ટ્રેન્ડ સેટ કર્યો હતો. ત્યારે આજે અમે તમને બોલીવૂડ અને સાઉથની કેટલીક જાણીતી હિરોઇનોના આવા જ બાથટબ સીનની કેટલીક ખાસ તસવીરો બતાવાના છીએ. જુઓ આ ફોટોસ્લાઇડર...

વિમલા રમન

વિમલા રમન

ગુલાબની પાંખડીઓમાં નાહતી સાઉથની આ બ્યૂટિફૂલ હિરોઇન વિમલા

રચના મૌર્ય

રચના મૌર્ય

સાઉથની આ સુંદરીનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ડર્ટિ પિક્ચર ફિલ્મ બાદ વિદ્યા બાલનને બાથટબમાં કરાવ્યું આ હોટ ફોટોશૂટ

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

આ મિસ ઇન્ડિયા અને બોલીવૂડ હિરોઇન એવી તનુશ્રીની ખૂબસૂરતીનો રાઝ ક્યાંક આ ફૂલો તો નથી ને!.

રેવા

રેવા

સાઉથની આ સુંદરી તેના પિંક બાથટબમાં સાબુના ફીણની મઝા માણી રહી છે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

પૂનમ પાંડે કંઇક આ રીતે બબલ બાથ કરીને તેની સુંદરતાને નીખારે છે.

નરગિસ ફાખરી

નરગિસ ફાખરી

નરગિસ બ્લેક સ્વિંગશૂટમાં બાથટબની મઝા માણી રહી છે.

નીતૂ ચંદ્રા

નીતૂ ચંદ્રા

લાગે છે કે બાથટબમાં લાલ મર્ચા દ્વારા નીતૂ ચંદ્રા
આ ફોટોશૂટને એક હોટ અવતાર આપવા માંગે છે.

ઇશા કોપીકર

ઇશા કોપીકર

ઇશા કોપીકર કંઇક આ રીતે તેની સુંદરતાનું ધ્યાન રાખે છે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

આ સાઉથની બ્યૂટી તેની કામણગારી સુંદરતાને બાથટબમાં કંઇક આ રીતે ઝલકાવી રહી છે.

બિપાશા બસુ

બિપાશા બસુ

આ હોટ બંગાળી ગર્લ પાણીમાં કંઇક આ રીતે આગ લગાવે છે.

ચિત્રગના સિંગ

ચિત્રગના સિંગ

ચિત્રગના સિંગનો આ બોલ્ડ અને સેક્સી અવતાર છે.

સની લિયોની

સની લિયોની

પોતાની કામણગારી કાળીનું ધ્યાન સની લિયોની કંઇક આ રીતે રાખે છે.

બ્રિન્દ્રા પારેખ

બ્રિન્દ્રા પારેખ

આ સાઉથ બ્યૂટિને હર્બલ બાથ લેવો ખૂબ જ ગમે છે.

મોનાલિસા

મોનાલિસા

ઝેકુઝી બાથ લઇને બહાર આવી રહેલી સાઉથ સીરીન મોનાલિસા.

ગુલાબની પાંખડી

ગુલાબની પાંખડી

ગુલાબની પાંખડીઓ સાથે નહાતી આ સાઉથની હિરાઇન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X