ચાલો નિકળીએ હૅપ્પી ન્યુ ઈયરની SLAM! The Tour પર : જુઓ 20 તસવીરો

મુંબઈ, 29 સપ્ટેમ્બર : આજકાલ બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરની ટીમ સાથે વિશ્વ ભ્રમણ એટલે કે સ્લૅમ ટૂર પર છે. શાહરુખ સાથે દીપિકા પાદુકોણે, ધક ધક ગર્લ માધુરી દીક્ષિત, મલાઇકા અરોરા ખાન, રૅપર યો યો હની સિંહ અને કનિક કપૂર પણ જોડાયા હતાં. જોકે હની સિંહ ઈજા થવાના કારણે હાલ ટૂરમાંથી આઉટ થઈ ગયા છે.

હ્યુસ્ટન, ન્યુજર્સી અને વૉશિંગ્ટન બાદહૅપ્પી ન્યુ ઈયરની ટીમે તાજેતરમાં જ શિકાગો ખાતેના સીર્સ સેંટર એરેનામાં પરફૉર્મન્સ આપ્યું. ફરાહ ખાન, દીપિકા, મલાઇકા, શાહરુખ, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ, વિવાન શાહ અને કનિકાએ સ્ટેજ પર શાનદાર પરફૉર્મન્સ આપ્યું. આ શોની ખાસ બાબત એ હતી કે શાહરુખ ખાને ઑડિયંસ સાથે ગેમ રમી અને ઑડિયંસમાંથી એક યુગલે લક્ઝરી બાઇક જીતી.

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની આ ટીમ સ્લૅમ ટૂર ઉપરથી આગામી 6ઠી ઑક્ટોબરે પાછી ફરશે અને 7મી ઑક્ટોબરથી ભારતના પ્રવાસે નિકળશે. આ ફિલ્મ આગામી 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

ચાલો જુઓ સ્લૅમ ધ ટૂરની તસવીરી ઝલક :

સ્લૅમ ધ ટૂર

સ્લૅમ ધ ટૂર

હૅપ્પી ન્યુ ઈયરની ટીમ આજકાલ સ્લૅમ ધ ટૂર પર છે. તમે પણ આ ટૂર પર જવા માંગતા હોવ, તો ફેરવો સ્લાઇડર.

શાહરુખનું પરફૉર્મન્સ

શાહરુખનું પરફૉર્મન્સ

શિકાગો ખાતે પરફૉર્મન્સ આપતાં શાહરુખ ખાન.

ગ્રાન્ડ એન્ટ્રી

ગ્રાન્ડ એન્ટ્રી

બૉલીવુડના બાદશાહ માટે ગ્રાન્ડ એન્ટ્રીની વ્યવસ્થા હતી. તેઓ હૅન્ડસમ જણાતા હતાં.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

એક ડિફરંટ આઉટફિટમાં દીપિકા પાદુકોણે પરફૉર્મ કરતા જણાય છે.

ફરાહ-વિવાન-બોમન

ફરાહ-વિવાન-બોમન

ફરાહ ખાન, વિવાન શાહ અને બોમન ઈરાની ફન્ની લુકમાં.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

પરફૉર્મ કરતાં અભિષેક બચ્ચન.

સોનૂ સૂદ

સોનૂ સૂદ

દમદાર ડાન્સ સાથે ઑડિયંસને ઝુમાવતાં સોનૂ સૂદ.

વિવાન શાહ

વિવાન શાહ

હૅપ્પી ન્યુ ઈયર સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહેલા વિવાન શાહે પણ ઑડિયંસનું પોતાના ડાન્સ દ્વારા મનોરંજન કર્યુ હતું.

શાહરુખની ગિફ્ટ

શાહરુખની ગિફ્ટ

આ શોની ખાસ બાબત એ હતી કે શાહરુખે ઑડિયંસ સાથે ગેમ રમી અને તેમાં એક કપલે બાઇક જીતી. શાહરુખે આ કપલને બાઇકની ગિફ્ટ આપી હતી.

કનિકા કપૂર

કનિકા કપૂર

શિકાગો ખાતેના ભારતીયો અને શાહરુખના ફૅન્સને ડોલાવતાં ગાયિકા કનિકા કપૂર.

ફરાહ-બોમન

ફરાહ-બોમન

ફરાહ અને બોમન સાથે જોવાં આશ્ચર્યજનક અને રસપ્રદ લાગે છે.

સોનૂ સૂદ

સોનૂ સૂદ

સોનૂ સૂદનું ટશન જોરદાર છે.

એક્શન

એક્શન

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

હની સિંહ

હની સિંહ

શાહરુખના સ્લૅમ ધ ટૂરમાં હની સિંહ પણ સામેલ હતાં, પરંતુ હાલ ઈજાગ્રસ્ત થતા તેઓ બહાર થઈ ગયા છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

સ્લૅમ ધ ટૂર વિશે કિંગ ખાન કહે છે કે તેઓ પોતાના ફાયદા માટે નહીં, પણ દર્શકોના મનોરંજન માટે આ ટૂરે નિકળ્યા છે.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણેની જોડી હિટ રહી છે. ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ આ જોડીની ત્રીજી ફિલ્મ છે હૅપ્પી ન્યુ ઈયર.

દીપિકાનો અંદાજ

દીપિકાનો અંદાજ

દીપિકા પાદુકોણેનો આ અંદાજ દર્શકોને મોહી ગયો હતો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન પોતાના સિગ્નેચર સ્ટેપમાં.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

શાહરુખના સ્લૅમ ધ ટૂરમાં મલાઇકા અરોરા ખાને પણ ખૂબ ધૂમ મચાવી છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનો આ અંદાજ જોઈ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X