સ્લાઇસ સ્વંયવર : કેરી માટે ક્રૅઝી બની કૅટરીના કૈફ
મુંબઈ, 28 માર્ચ : કેરીની સીઝન આવી રહી છે અને કેરીનું નામ કાને પડતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે તેની ઘેલછા અબાલ-વૃદ્ધ સૌને હોય છે, તો પછી તેમાંથી ચિકની ચમેલી કેમ બાકાત રહી જાય.
હા જી, અમે વાત કરીએ છીએ બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ વિશે કે જેઓ કેરી પાછળ ક્રૅઝી બની ગયા છે. કૅટરીના કૈફની કેરી પ્રત્યેની ઘેલછા તાજેતરમાં જ એક પ્રિંટ એડ ફોટોશૂટ દરમિયાન સ્પષ્ટ ઝળકી આવી. હકીકતમાં કૅટરીના કૈફ સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર છે. થોડાક દિવસ અગાઉ તેમણે સ્લાઇસની પ્રોડક્ટ માટે સ્વયંવર રચ્યો હતો અને હવે પ્રિંટ એડ માટે પણ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
કૅટરીના કૈફ સ્લાઇસની પ્રિંટ એડ માટેના આ ફોટોશૂટ દરમિયાન કેરી પાછળ ક્રૅઝી થતા દેખાય છે. ગત વર્ષે ધૂમ 3 જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કરનાર કૅટરીના કૈફની આ વર્ષે હજી સુધી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ. જોકે તેમની પાસે હાલ ફૅન્ટમ સહિતની અનેક ઑફરો છે કે જેમાં તેઓ વ્યસ્ત પણ છે. ઉપરાંત તેઓ જાહેર ખબર જગતમાં પણ વ્યસ્ત છે.
ચાલો તસવીરોમાં જોઇએ સ્લાઇસ માટે કૅટરીના કૈફનું ફોટોશૂટ :

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ

સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ
સ્લાઇસ માટે કૅટરીનાનું ફોટોશૂટ












Click it and Unblock the Notifications
