નગ્ન સત્યમ્ : સત્ય સમજાતાં પહેલાં મન મૂકીને નગ્નતા પરોસતી વીણા!

મુંબઈ, 22 માર્ચ : વિવાદોની મલ્લિકા અને ડ્રામા ક્વીન નામે જાણીતી વીણા મલિકે જાહેર કરી દીધું છે કે તેઓ ફિલ્મોમાંથી નિવૃત્તિ થઈ ગયાં છે અને હવે તેઓ અશ્લીલતા પિરસતા નજરે નહીં પડે, પરંતુ વીણાના આ નિર્ણય બાદ પણ લોકોને વીણાની અશ્લીલતા અને નગ્નતા જોવા મળશે.

આપ ચોંકી ગયા ને? પણ આ હકીકત છે. વીણા મલિકે તાજેતરમાં જ લગ્ન કરી લીધાં છે અને આ સાથે જ તેમણે જાહેર કર્યુ હતું કે હવેથી તેઓ કોઈ પણ પાકિસ્તાન કે પછી બૉલીવુડ ફિલ્મોનો ભાગ નહીં બને. વીણા મલિકે જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું, તો વીણાએ જણાવ્યું કે તેમને કોઇક મૌલવીએ કંઈક એવું બતાવ્યું છે કે તે વાત પછી વીણાએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો. વીણાએ એમ પણ જણાવ્યું કે તેમણે જેટલા પણ બૉલીવુડ દિગ્દર્શકોની ફિલ્મોમાં કામ કરવા માટે હા કહ્યું છે, તે સૌને તેઓ હવે ઇનકાર કરી દેશે, કારણ કે હવે તેઓ કોઈ પણ ફિલ્મનો ભાગ બનવા નથી માંગતાં. જોકે વીણા મલિકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અભિનય ક્ષેત્રે સક્રિય રહેશે અને માત્ર ધાર્મિક ફિલ્મો જ કરશે.

પરંતુ... વીણાને સત્ય સમજાય, તે પહેલા તેમણે નગ્નતા પિરસવાની કોઈ તક છોડી નહોતી. બૉલીવુડમાં ગલી ગલી મેં ચોર હૈ, દાલ મેં કુછ કાલા હૈ, તેરે નાલ લવ હો ગયા અને છેલ્લે ઝિંદગી 50 50 તથા સુપર મૉડેલ જેવી ફિલ્મો આપનાર વીણાએ સિલ્ક સ્મિતા પર આધારિત ધ ડર્ટી પિક્ચરની કન્નડ રીમેક સિલ્ક સક્કાથ હૉટ માગામાં પણ કામ કર્યું છે. ઉપરાંત તેમણે તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમમાં પણ લીડ રોલ કર્યું છે કે જેમાં વીણાએ મન મૂકીને અશ્લીલતા પિરસી છે. ફિલ્મમાં તેમના હીરો જયપ્રકાશ રાવ છે.

ચાલો જોઇએ નગ્ન સત્યમ ફિલ્મમાં વીણાની તસવીરી ઝલક :

સત્ય સમજાતાં પહેલાં નગ્નતા પરોસતી વીણા!

સત્ય સમજાતાં પહેલાં નગ્નતા પરોસતી વીણા!

નગ્ન સત્યમ્ : સત્ય સમજાતાં પહેલાં મન મૂકીને નગ્નતા પરોસતી વીણા!

સત્ય સમજાતાં પહેલાં નગ્નતા પરોસતી વીણા!

સત્ય સમજાતાં પહેલાં નગ્નતા પરોસતી વીણા!

નગ્ન સત્યમ્ : સત્ય સમજાતાં પહેલાં મન મૂકીને નગ્નતા પરોસતી વીણા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X