શોભિતા ધુલિપાલા બન્યાં મિસ ફોટોજેનિક
મુંબઈ, 4 ડિસેમ્બર : મિસ ઇન્ડિયા અર્થ 2013 શોભિતા ધુલિપાલા મિસ ફોટોજેનિક તરીકે પણ ચુંટાઈ આવ્યાં છે. તેમની પસંદગી ઑનલાઇન મતદાન વડે થઈ. મિસ ફોટોજેનિક સૌંદર્ય સ્પર્ધા મિસ અર્થ સ્પર્ધાની ઉપ-સ્પર્ધા છે.

મિસ અર્થ મુખ્ય સ્પર્ધા 7મી ડિસેમ્બરના રોજ ફિલીપાઇન્સ ખાતેની પસાય સિટીમાં યોજાશે. શોભિતા ધુલિપાલાને પ્રવાસન, ફૅશન, શાસ્ત્રીય નૃત્ય, અભ્યાસ તેમજ તરણના શોખ ધરાવે છે.












Click it and Unblock the Notifications
