ટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ કહ્યું- પ્રેગ્નન્ટ છો? બધુ દેખાવા લાગ્યું

ટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ કહ્યું- પ્રેગ્નન્ટ છો? બધુ દેખાવા લાગ્યું

એશિયાની સેક્સી સુપરસ્ટાર્સની યાદીમાં સામેલ નિયા શર્મા ફરી એકવાર ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ છે. નિયા માટે પહેલીવાર નથી. તે કેટલીયવાર પોતાના કપડા અને સ્ટાઈલને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે. આ વખતે પણ આ તસવીરને કારણે લોકોએ તેને ટ્રોલ કરી દીધી છે. નિયાએ પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તેના પેટનો આકાર ઉભરાયેલો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ નિયા શર્માની બહાર નિકળેલ પેટના કારણે ટ્રોલ કરવા લાગ્યા છે. આ ડ્રેસમાં ટમી જોવા મળી હોવાના કારણે લોકોએ તેને પોતાની ડાઈટ સરખી રીતે ફોલો કરવાની પણ સલાહ આપી દીધી.

ટ્રોલિંગને ગંભીરતાથી નથી લીધી

ટ્રોલિંગને ગંભીરતાથી નથી લીધી

આમ તો કોઈ ગમે તેટલી ટ્રોલ કરી લે. નિયાએ ક્યારેય ટ્રોલિંગને ગંભીરતાથી નથી લીધી. નિયાનું કહેવું છે કે તે પોતાના ફેન્સ હોવા ખાતર ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તેને આનાથી કોઈ ફરક નથી પડતો કે લોકો કેવા પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે.

તસવીર શેર કરી

તેમનું માનવું છે કે આવી હરકતોને નજરઅંદાજ કરવી જ યોગ્ય છે. જણાવી દઈએ કે હાલમાં જ નિયાએ ફાયર પાન ખાતા એક વીડિયો શેર કર્યો હતો. કોઈએ તેના વખાણ કર્યાં હતાં તો કોઈએ તેને ઓવર એક્ટિંગ ગમાવી હતી. હાલ જુઓ આ 7 ટીવી સ્ટાર્સને જેમણે ખરાબ રીતે ટ્રોલ થવું પડ્યું.

માનસી શ્રીવાસ્તવ

માનસી શ્રીવાસ્તવ

હાલમાં જ ટીવી પર છિપકલી બનવાના કારણે ટીવી એક્ટ્રેસ માનસી શ્રીવાસ્તવે ખરાબ રીતે ટ્રોલ થવું પડ્યું.

ક્રિસ્ટલ ડિસૂજા

ક્રિસ્ટલ ડિસૂજા

એક્ટ્રેસ ક્રિસ્ટલને યૂઝર્સ ટ્રોલ રી રહ્યા છે, ડૉલ્ફિન સાથે મસ્તી કરવી તેને ભારે પડી ગયું.

હિના ખાન

હિના ખાન

હાલમાં જ હિનાએ બિલાડી સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી. લોકોએ હિનાને ટ્રોલ કરતા કહ્યું કે બિલાડી તમાાથી વજનમાં વધારે લાગી રહી છે.

ચારુ અસોપા અને રાજીવ સેન

ચારુ અસોપા અને રાજીવ સેન

હનીમૂન પર વાઘ પર માથું રાખી ટીવી એક્ટ્રેસ ચારુ અપોસા અને રાજીવ સેનની તસવીર. જે બાદ તેમણે ટ્રોલ થવું પડ્યું.

મૌની રોય

મૌની રોય

મૌની રોયે બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી. જે બાદ લોકોએ તેના વજન પર કોમેન્ટ કરવી શરૂ કરી દીધી હતી.

નિયા શર્મા

નિયા શર્મા

ટીવી એખ્ટ્રેસ નિયા શર્મા પાછલા કેટલાક સમયથી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તે પોતાની લિપસ્ટિકને પગલે સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગઈ છે.

પલક તિવારી

પલક તિવારી

ફેમસ ટીવી સ્ટાર અને બિગ બૉસ 4ની વિનર રહેલ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે, હાલમાં જ તેણે પોતાની તસવીરને લઈ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. લોકોએ કહ્યું કે શું તેં લીપ સર્જરી કરાવી છે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X