એક વ્યક્તિએ પૂછી એક રાતની કિંમત, સોફિયાએ આપ્યો આ જવાબ

ફરી એકવાર વિવાદિત અભિનેત્રી અને મોડલ સોફિયા હયાત પોતાના ટવિટને કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ હોટ તસ્વીર અથવા કોઈ વિવાદિત કમેન્ટ માટે નથી થઇ રહી.

ફરી એકવાર વિવાદિત અભિનેત્રી અને મોડલ સોફિયા હયાત પોતાના ટવિટને કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ હોટ તસ્વીર અથવા કોઈ વિવાદિત કમેન્ટ માટે નથી થઇ રહી. પરંતુ આ વખતે તેને પોતાની એક ટવિટમાં એક બેશરમ વ્યક્તિને જોરદાર જવાબ આપ્યો છે, તેના માટે તેની ચર્ચા થઇ રહી છે.

યુઝરે સોફિયાને 1 રાતની કિંમત પૂછી

યુઝરે સોફિયાને 1 રાતની કિંમત પૂછી

સોફિયાની હોટ તસવીરો જોઈને એક યુઝરે મર્યાદાની બધી જ સીમાઓ પાર કરીને સોફિયાને સવાલ કર્યો કે તેઓ એક રાતના કેટલા ચાર્જ કરે છે. પરંતુ તે વ્યક્તિને સોફિયા ઘ્વારા એવો જવાબ મળ્યો જેની તેને કલ્પના પણ નહીં કરી હોય.

સોફિયાએ આપ્યો જોરદાર જવાબ

સોફિયાએ આપ્યો જોરદાર જવાબ

સોફિયાએ તેને જોરદાર જવાબ આપતા જણાવ્યું કે જઈને પહેલા પોતાની માં, બહેન અને પત્નીને તેનો ભાવ પૂછો પછી મને સવાલ કરજો. સોફિયાએ તે વ્યક્તિના મેસેજને પોતાના ઇન્સ્ટાગ્રામ પર હેન્ડલ પર પણ શેર કર્યો.

20 લાખની ઓફર

20 લાખની ઓફર

આ કોઈ પહેલીવાર નથી બન્યું કે કોઈએ સોફિયાને બેશરમી થી કોઈ સવાલ કર્યો હોય. આ પહેલા એક યુઝરે તેને એક રાત માટે 20 લાખ રૂપિયાની ઓફર આપી હતી. તે સમયે પણ સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો સ્ક્રીન શોટ પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે 20 લાખ જ નહીં પરંતુ 20 કરોડ પણ તેને નહીં ખરીદી શકે. પોતાની માને પૂછો કે તેને આ પૈસા ખરીદી શકે છે.

મારો પતિ રાક્ષસ હતોઃ સોફિયા

મારો પતિ રાક્ષસ હતોઃ સોફિયા

ક્યારેક પોતાના પતિની બાહોમાં જન્નત મહેસૂસ કરનારી સોફિયાએ ખુલાસો કર્યો કે એના પતિએ એને દગો આપ્યો છે. તે માણસના રૂપમાં હેવાન હતો, જેણે માત્ર સોફિયા સાથે પૈસા માટે લગ્ન કર્યાં હતાં. સોફિયાએ કહ્યું કે એના પતિએ જૂઠું બોલીને એની સાથે લગ્ન કર્યાં હતાં, તે કોનમેન હતો, તે એક દુકાનમાં કામ કરતો હતો અને અમે લોકોએ મુસ્લિમ રિતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં ન કે બ્રિટિશ રિવાજથી. એ સમયે મને આઘાત લાગ્યો જ્યારે મારા પર્સમાંથી પૈસા ગાયબ થવા લાગ્યા.

પુરુષો પરથી ભરોસો ઉઠી ગયોઃ સોફિયા

પુરુષો પરથી ભરોસો ઉઠી ગયોઃ સોફિયા

મારો શક એ વખતે યકીનમાં બદલાઇ ગયો જ્યારે મેં એના ફોનમાં એની અને એની એક્સ પત્નીનું ચેટ વાચ્યું. કેટલાય લોકોએ મને સમજાવી હતી કે જેમની પાસે ઘર અને પૈસા ન હોય તેવા માણસ સાથે લગ્ન ન કરું. પરંતુ મેં જ પ્રેમને મહત્વ આપ્યું હતું. હવે મેં એને મારી જીંદગી અને ઘરથી બહાર કાઢી ફેંક્યો છે. એણે મને પૂરી રીતે તોડી મૂકી છે, જેને કારણે પુરુષો પરથી મારો ભરોસો ઉઠી ગયો છે.

મારો ગર્ભપાત થયોઃ સોફિયા

મારો ગર્ભપાત થયોઃ સોફિયા

સોફિયાએ વધુ એક ખુલાસો કરતા કહ્યું કે થોડા સમય પહેલાં હું બહુ ખુશ હતી, કેમ કે હું માં બનવાની હતી પરંતુ એ ખુશી પણ મારાથી દૂર થઇ ગઇ કેમ કે મારો ગર્ભપાત થઇ ગયો હતો. જો કે સોફિયાએ જરૂર કહ્યું કે વ્લાદ સ્ટેનેસકાઉ એના પ્રત્યે બહુ નરમ હતો અને ગુસ્સે થવા છતાં ક્યારેય એના પર ન તો હાઠ ઉઠાવ્યો હતો ન ખરાબ શબ્દો કહ્યા હતા, જો કે તે માત્ર પૈસા માટે જ સોફિયા સાથે જોડાયેલો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X