પાણીમાં પલળી સોહામણી બની સોહા : મૅક્ઝિમ માટે કરાયું હૉટ ફોટોશૂટ
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન બૉલીવુડના પ્રથમ બિકિની ગર્લ શર્મિલા ટાગોરના દીકરી છે અને આ વાત તેઓ અનેક વખત સાબિત પણ કરી ચુક્યાં છે.
બૉલીવુડમાં સોહા અલી ખાન માત્ર એક અભિનેત્રી તરીકે જ નહીં, પણ જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોરના દીકરી, અભિનેતા સૈફ અલી ખાનના બહેન અને અભિનેત્રી કરીના કપૂરના નણંદ તરીકે પણ ઓળખાય છે. જોકે તેમના દ્વારા ફિલ્મોમાં કે બીજા કોઈ પણ કારણસર બિકિની કે બોલ્ડનેસ અપનાવાતા પરિવારમાં કોઈનેય વાંધો હોતો નથી. એટલે જ તો સોહાએ તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે એક હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યું છે.
સોહા અલી ખાન બૉલીવુડમાં કોઈ ખાસ સફળતા મેળવી શક્યા નથી. તેમની છેલ્લી ફિલ્મો વૉર છોડ ના યાર અને મિ જોએ બી કારવાલ્હો પણ અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી, તો તેમની આગામી પંજાબી ફિલ્મ શીખ વિરોધી રમખાણો પર આધારિત છે.
ચાલો હાલ તો આપને બતાવીએ પાણીમાં પલળી સોહામણા દેખાતા સોહા અને તેમનું હૉટ ફોટોશૂટ :

મૅક્ઝિમ માટે હૉટ ફોટોશૂટ
સોહા અલી ખાને તાજેતરમાં જ મૅક્ઝિમ ઇન્ડિયા મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું.

બોલ્ડ સોહા
સોહાએ આ ફોટોશૂટ લિંગરી અને બિકિનીમાં કરાવ્યું કે જેમાં તેઓ ખૂબ જ હૉટ જણાતા હતાં.

પરિવારની ચિંતા નહીં
આ હૉટ ફોટોશૂટ જોઈ સ્પષ્ટ છે કે સોહા અલી ખાનને તેમના પરિવાર તરફથી કોઈ ચિંતા નથી.

ફિલ્મોમાં પણ બોલ્ડ
સોહા અલી ખાન ફિલ્મોમાં પણ બોલ્ડ બની ચુક્યાં છે. તાજેતરમાં જ મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં સોહાએ બિકિની-લિંગરીમાં બોલ્ડ સીન્સ આપ્યા હતાં.

પાણીમાં આગ લગાડી
સોહા અલી ખાને મૅક્ઝિમ માટેના ફોટોશૂટ દરમિયાન જાણે પાણીમાં આગ લગાડી દીધી હતી.

સફળતાથી દૂર સોહા
સોહા અલી ખાન સફળતાથી બહુ દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ મિ. જોએ બી કારવાલ્હો હતી કે જે ફ્લૉપ રહી હતી.

કુણાલના કારણે ચર્ચામાં
સોહા અલી ખાન ફિલ્મો કરતાં પોતાના બૉયફ્રેન્ડ કુણાલ ખેમુ સાથેના સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
