Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનના ફૅન્સ આનંદો : આ જ વર્ષે રિલીઝ થશે મેંટલ

મુંબઈ, 15 એપ્રિલ : જ્યારથી સમાચાર આવ્યાં છે કે આ વર્ષે સલમાનની કોઈ પણ ફિલ્મ રિલીઝ નહીં થાય, ત્યારથી તેમના ફૅન્સ ખૂબ ઉદાસ થઈ ગયાં છે. હવે ફૅન્સ માટે એક રાહતના સમાચાર છે કે સલમાન ખાન કોઈ પણ હાલતમાં આ વર્ષે પોતાની ફિલ્મ મેંટલ રિલીઝ કરાવવામાં જોતરાઈ ગયાં છે. તે માટે તેઓ લવાસા ખાતે રાત-દિવસ શૂટિંગ કરી રહ્યાં છે.

sohail-salman

આ માહિતી તેમના નાના ભાઈ અને મેંટલના નિર્માતા-દિગ્દર્શક સોહેલ ખાને મીડિયાને આપી. સોહેલ ખાને જણાવ્યું - કેટલાંક લોકોએ મને કહ્યું કે સલમાન ખાન નથી ઇચ્છતાં કે આ વર્ષે તેમની કોઈ ફિલ્મ રિલીઝ થાય, તો તેવા લોકોને હું જણાવવા માંગું છું કે આ વાત ખોટી છે. સલમાન ખાન જ ઇચ્છે છે કે તેમની ફિલ્મ મેંટલ આ જ વર્ષે કોઈ પણ કિંમતે રિલીઝ થાય. તેથી સલમાન સતત શૂટિંમાં વ્યસ્ત છે.

સોહેલ ખાને જણાવ્યું કે અમારા પુરતા પ્રયત્નો છે કે મેંટલ આ જ વર્ષે રિલીઝ થાય. હું કેમ જાણી-જોઈને પોતાની ફિલ્મ લેટ કરીશ. સલમાન ખાન પોતે પણ મેંટલ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ કરાવવા આતુર છે. નોંધનીય છે કે આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ડેઝી શાહ બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X