My Gosh! આ સોનાક્ષી સિંહાની જ તસવીરો છે?
બોલીવૂડની દબંગ લેડી તરીકે ઓળખાતી સોનાક્ષી સિંહાએ હાલ જ ફિલ્મફેરના ફેબ્રુઆરી એડીસન માટે ફોટોશૂટ કરાવ્યું. અને બોસ! આ તમામ ફોટો જોઇને મારું શું તમારું પણ મોઢું ખુલ્લુનું ખુલ્લા ના રહી જાય તો નવાઇ. કારણ કે સોનાક્ષી આ સમગ્ર ફોટોશૂટમાં લાગે છે સુપર ડુપર, માઇન્ડ બ્લોઇંગ સેક્સી અને હોટ. સોનાક્ષી આવી કામણગારી, નમણી પણ છે તે વાતનો વિશ્વાસ આ ફોટો જોયા વગર આવવો અશક્ય છે!
વળી રંગબેરંગી કપડા અને સ્ટાઇલમાં સોનાક્ષી સિંહા એટલી સરર લાગે છે કે પેલું ગીત યાદ આવી જાય "સોના કિતના સોના હૈ, સોને જેસા તેરા બદન" હવે આ વાત વધુ લાંબો નિબંધ ના લખતા તમે જરા ઊંડા શ્વાસ ભરી લો અને તૈયાર થઇ જાવ આ ફોટો જોવા માટે. કારણ કે સોનાક્ષી સિંહાનો આ ફોટોશૂટ તો જોવા બને જ છે...

સોનાક્ષી કો ગુસ્સા બહોત આતા હૈ
આ ફોટો જોઇને તે નથી સમજાતું કે સોનાક્ષી ગુસ્સામાં જોઇ રહી છે કે ખાલી જોઇ રહી છે જે પણ હોય પણ સોનાની ભૂરી આંખો અને ખુલ્લા ભૂરા વાળને તેના શાર્પ ફિચર છે મસ્ત મસ્ત!

બ્યૂટીફૂલ સોના!
તો આ બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં નજરે ચઢીને આવે છે કે સોનાએ સારું એવું વર્કઆઉટ કર્યું છે. અને એટલે જ તો આટલી કામણગારી લાગે છે!

કવર ગર્લ
તો ફિલ્મફેરના ફ્રેબુઆરી અંકના કવર પેઝ પર સોનાક્ષી સિંહાનો આ કિલક લૂક કરશે લોકોના દિલને ધાયલ!

સ્વીટી પાઇ
તો આ ફોટોમાં સોનાક્ષીનો બોલ્ડ લૂક દેખાય છે કારણ કે સોનાક્ષી એનિમલ પ્રિન્ટને કાઉ બોય હેટ પહેરી છે પણ જ્યારે તેના ચહેરાને જોઇએ છે તો તેની ક્યૂટનેસ તમને તેની કાયલ કરી દેશે!

ઓય હોય નરખાળી!
અરે ભાઇ નખરા હોય તો સોનાક્ષી સિંહાના કર્વી બોડી અને તેના આવી કાતિલ બોડી.

બ્લુ આઇઝ હિપ્નોટાઇઝ
બ્લુ કલરનો આઇશોડો લગાવીને જે કાતિલ અંદાજથી સોના આ ફોટોમાં કેમેરાને જોઇ રહી છે નક્કી કેમેરાના લેન્ચમાં તિરાડ આવી ગઇ હશે!

ક્યાં અદા ક્યા જલવે તેરે પારો!
તો આ ફોટોમાં કંઇક અલગ જ પોઝમાં દેખાય છે કે સોનાક્ષી. પણ અંદાજ જે પણ હોય એક જ વાત છે કે સોનાની અદા એવી કાતિલ છે કે પૂછોના વાત!
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
