સલમાન ખાન સાથે લડાઈ છે, નથી, ખબર નહિ... નો કૉમેન્ટ્સ

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અનબન ચાલી રહી છે. પરંતુ હાલમાં જ ફિલ્મ અકિરા ના સોન્ગ પ્રમોશન દરમિયાન જયારે સોનાક્ષી સિન્હાને સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.

અફવાહોનું માન્યે તો અરબાઝ ખાનની ફિલ્મ ડોલી કી ડોલી ફિલ્મ માટે સોનાક્ષી સિન્હાએ ના પાડી દીધી હતી. ત્યારથી જ સલમાન ખાને સોનાક્ષી સાથે અંતર વધારી દીધું હતું. પરંતુ હાલમાં જ અરબાઝ ખાને તેની આવનારી ફિલ્મ દબંગ 3 માટે સોનાક્ષી સિન્હાને ફાઈનલ કરવાની વાત કહી છે.

જયારે સોનાક્ષી સિન્હાને દબંગ 3 માટે પૂછવામાં આવ્યું. ત્યારે તેને કહ્યું કે તેના વિશે અરબાઝ ખાન સાથે જ વાત કરે મને તેના વિશે કઈ જ ખબર નથી. સોનાક્ષીની વાત પરથી લાગી રહ્યું છે કે તે ખાન પરિવાર વિશે કોઈ જ વાત નથી કરવા માંગતી.

તો જાણો કોની કોની સાથે સલમાન ખાનની અનબન ચાલી રહી છે...

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અનબન ચાલી રહી છે. સોનાક્ષી સિન્હાને દબંગ 3 માટે પૂછવામાં આવ્યું. ત્યારે તેને કહ્યું કે તેના વિશે અરબાઝ ખાન સાથે જ વાત કરે મને તેના વિશે કઈ જ ખબર નથી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

જયારે અનુષ્કા શર્માએ સલમાનના રેપ કમેન્ટનો વિરોધ કર્યો ત્યારથી બંને વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું.

રિતિક રોશન

રિતિક રોશન

સલમાન અને રિતિકની આમ પણ નથી બનતી. પરંતુ જયારે સલમાને રિતિકને આઈફામાં ડેઝી શાહ સાથે ડાન્સ કરવાનું કહ્યું તો રિતિકે સાફ સાફ ના પાડી દીધી.

રણવીર સિંહ

રણવીર સિંહ

સુલતાનના સોન્ગ પર રણવીર સિંહ જયારે નાચ્યાં હતા. ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે તેનું ચાલે તો રણવીર સિંહના માથા પાર ખુરશી મારે.

રાજકુમાર સંતોષી

રાજકુમાર સંતોષી

રાજકુમાર સંતોષી ઉપર પણ સલમાન ખાન ગુસ્સે છે. કારણકે તેમની સ્ક્રીપટ હજુ સુધી તૈયાર જ નથી અને સલમાન ખાન જલ્દીથી તેના પાર કામ શરૂ કરવા માંગે છે.

અરિજિત સિંહ

અરિજિત સિંહ

સલમાન ખાન અરિજિત સિંહ પર ગુસ્સે છે. ભલે તેઓ ગમે તેટલી માફી માંગી લે.

સંજય દત્ત

સંજય દત્ત

એક સમયે સલમાન ખાન અને સંજય દત્ત બેસ્ટ ફ્રેંડ્સ હતા. પરંતુ આજે સલમાન ખાને સંજય દત્ત સાથે અંતર બનાવી દીધું છે. કારણ હજુ સુધી બહાર તો નથી જ આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X