Sonakshi Sinha Pregnancy : પ્રેગનન્ટ છે સોનાક્ષી સિંહા? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Sonakshi Sinha Pregnancy : અભિનેત્રી સોનાક્ષી સિંહાએ 23 જૂન 2024ના રોજ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. હાલ આ કપલ હનીમૂનનો આનંદ માણી રહ્યું છે.
આ દરમિયાન સોનાક્ષીની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી છે. હનીમૂન પર જતા પહેલા સોનાક્ષી અને ઝહીર હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. લોકોએ કહ્યું હતું કે બંને શત્રુઘ્ન સિંહાને જોવા માટે ત્યાં ગયા હતા. જો કે એક સુત્રએ પ્રેગનન્સીને લઈને દાવો કર્યો છે.

હાલમાં જ સોનાક્ષી હોસ્પિટલમાં જતી જોવા મળી હતી, જેના પછી લોકોએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ તે પ્રેગ્નેન્ટ છે. જો કે, બાદમાં એ વાતનો ખુલાસો થયો કે સોનાક્ષી તેના બીમાર પિતા શત્રુઘ્ન સિંહાને જોવા હોસ્પિટલ ગઈ હતી.
હવે રેડિટ પરની એક પોસ્ટ કંઈક બીજું કહે છે. એક યુઝરે દાવો કર્યો હતો કે સોનાક્ષી સિન્હા તેના પતિ ઝહીર ઈકબાલ સાથે તેના પહેલા બાળકની અપેક્ષા રાખી રહી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમની નજીકના એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

તેણે આ પોસ્ટમાં લખ્યું કે, હા, તે કોલાબેન હોસ્પિટલમાં તેના પિતાને મળવા ગઈ હતી, પરંતુ મારા અંદરના બે બોલિવૂડ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તે ચોક્કસપ પ્રેગનન્ટ છે. તેથી જ લગ્ન ગુપ્ત રીતે કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
