સોનાલી બેન્દ્રેની વધુ એક ફોટો સામે આવી

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે છેલ્લા બે મહિનાથી ન્યુયોર્કમાં મેટાસ્ટેટિક કેન્સરનો ઉપચાર કરાવી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે છેલ્લા બે મહિનાથી ન્યુયોર્કમાં મેટાસ્ટેટિક કેન્સરનો ઉપચાર કરાવી રહી છે. કેન્સર ઉપચારની સાથે સાથે સોનાલી બેન્દ્રે સોશ્યિલ મીડિયા ઘ્વારા કેન્સર સામે તેની લડાઈ પણ શેર કરી રહી છે. પોતાના નવા લૂકમાં વીડિયો શેર કર્યા પછી સોનાલીએ એક નવી ફોટો શેર કરી છે, જે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

પુસ્તકો વાંચીને સમય પસાર કરી રહી છે સોનાલી બેન્દ્રે

પુસ્તકો વાંચીને સમય પસાર કરી રહી છે સોનાલી બેન્દ્રે

કેન્સર સામે લડાઈ લડી રહેલી સોનાલી બેન્દ્રે પુસ્તકો વાંચીને સમય પસાર કરી રહી છે. હાલમાં જ સોનાલી ઘ્વારા એક ફોટો શેર કરવામાં આવી. જેમાં તે 'A Gentleman In Moscow' બુક વાંચી રહી છે. તેમને ફોટો સાથે લખ્યું કે આજે રીડિંગ બુક ડે છે, A Gentleman In Moscow' એક હિસ્ટોરિકલ ફિક્શન છે.

કૅમિયોથેરાપીને કારણે ટાલ

કૅમિયોથેરાપીને કારણે ટાલ

આ ફોટોમાં સોનાલી બેન્દ્રેએ વિગ નથી પહેરી અને તે બોલ્ડ લૂકમાં નજરે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ સોનાલી બેન્દ્રેએ એક વીડિયો શેર કરીને પોતાનો નવો લૂક બતાવ્યો હતો. કેન્સરના ઉપચાર માટે તેમની કૅમિયોથેરાપી ચાલી રહી છે, જેને કારણે તેમને ટાલ કરાવી છે. એટલા માટે તેમને એક હેરસ્ટાઇલિશ પાસે એક વિગ પણ તૈયાર કરાવી છે.

પ્રિયંકાએ કંઈક આવી રીતે કરી મદદ

પ્રિયંકાએ કંઈક આવી રીતે કરી મદદ

સોનાલીએ વિગ પહેરીને એક ફોટો અને વીડિઓ શેર કર્યો. તેમને અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો પણ આભાર માન્યો. સોનાલીએ પ્રિયંકા ચોપરાને હેરસ્ટાઇલિશ સાથે મુલાકાત કરાવવા માટે આભાર માન્યો, જેમને તેમનો નવી લૂક તૈયાર કર્યો છે. સોનાલી બેન્દ્રેએ 4 જુલાઈ દરમિયાન કેન્સર હોવાની વાત ફેન્સ સાથે શેર કરી. ત્યારથી તેઓ ન્યુયોર્કમાં ઉપચાર કરાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X