પ્યાર કા પંચનામાની હિરોઇન સોનાલી સહગલનું હોટ ફોટોશૂટ

બોલીવૂડમાં બહુ ઓછા લોકો તેવા હોય છે કે જેમને તેમની પહેલી ફિલ્મથી જ સફળતા મળી જાય છે અને આવું જ કંઇક થયું પ્યાર કા પંચનામાની અભિનેત્રી સોનાલી સહગલ સાથે. તેની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામાં સુપર હિટ ગઇ. એટલું જ નહીં લોકોએ તેના કામના વખાણ પણ કર્યા.

તે બાદ ફરી એકવાર તે પ્યાર કા પંચનામા 2માં ચમકી અને કહેવાની જરૂર નથી કે તેની આ ફિલ્મ પણ સુપરહિટ ગઇ છે. વળી આ જ દિવસે સોનાલીની બીજી એક ફિલ્મ વેડિંગ પુલાવ પણ રિલિઝ થઇ હતી. એટલું જ નહીં હાલમાં તેણે સલમાન ખાન સાથે થમ્ઝ અપની એડ પણ કરી હતી.

જો કે બોલીવૂડ સોનાલી ભલે નવું નામ હોય પણ મોડેલિંગની દુનિયામાં તે નવું નામ નથી. આ પહેલા પણ તે લેક મે જેવી જાણીતી કંપનીની કવર ગર્લ બની ચૂકી છે. ત્યારે હાલમાં જ સોનાલીએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. તો જાણો સોનાલીના કેરિયર વિષે કેટલીક ખાસ વાતો અને જુઓ તેની આ હોટ તસવીરો...

હોટ બંગાળી અભિનેત્રી

હોટ બંગાળી અભિનેત્રી

બિપાશા બસુની જેમ જ સોનાલી પણ છે હોટ બંગાળી બોંગગર્લ. કોલકત્તામાં ખૂબ જ નાની ઉંમરે જ સોનાલીએ બ્યૂટી પેજન્ટમાં ભાગ હરિફાઇનો જીતી હતી.

ટીન ક્વીન

ટીન ક્વીન

એટલું જ નહીં સોનાલીએ વર્ષ 2006માં ટ્વીન ક્વીન ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારે તે માત્ર 15 વર્ષની હતી.

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશલ

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશલ

એટલું જ નહીં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશલ તાજ પણ સોનાલી પહેરી ચૂકી છે. અને ઇન્ટરનેશલ પ્લેટફોર્મના 12 ફાઇનલિસ્ટ સુધી પણ તે પહોંચી હતી.

લેક મે ફેશન વીક

લેક મે ફેશન વીક

જો કે તે બાદ તેણે અનેક જાણીતા મોડલિંગ પ્રોજેક્ટ કર્યા હતા. અને લેક મેની કવર ગર્લ અને લેક મે ફેશન વીકમાં પણ તે અનેક વાર રેમ્પ વોક કરી ચૂકી છે.

એડમાં કામ

એડમાં કામ

જો કે લેક મેના કારણે તેના કેરિયરને સારો એવો પુશ મળ્યો હતો. અને તે બાદ તેને અનેક એડ માટે પણ કોલ આવવા લાગ્યા હતા.

એડ

એડ

એટલું જ નહીં સલમાન ખાનની થમ્ઝ અપની એડથી લઇને ધોની સાથે કોસ્ટ્રોલની એડ અને અજય દેવગણ અને મહેશ બાબુ જેવા સ્ટાર સાથે પણ તેને કેટલીક જાણીતી એડ કરી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

જો કે એડ બાદ તેણે બોલીવૂડમાં પ્યાર કા પંચનામા ફિલ્મથી ડેબ્યૂ કર્યું. અને તેની પહેલી ફિલ્મ જ સુપર હિટ રહી.

પ્યાર કા પંચનામા 2

પ્યાર કા પંચનામા 2

જો કે તે બાદ તેણે પ્યાર કા પંચનામા 2 અને વેડિંગ પુલાવ જેવી ફિલ્મોમાં પણ પોતાની ટેલેન્ટ બતાવી અને ક્રિટિક્સે પણ તેના કામના વખાણ કર્યા હતા.

કેરિયર

કેરિયર

ત્યારે હાલ તો પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોની સફળતાના કારણે તેની કેરિયર ઊંચાઇઓ પર છે. તે વાત તો પાક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X