સોનમના લગ્નની કંકોત્રીના ફોટા વાયરલ, સંગીત પહેલા જ BAD NEWS!
સોનમ કપૂરના લગ્નની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. કાલે જ તેમના પરિવારે અધિકૃત રીતે ઘોષણા કરી દીધી છે કે 8 મે ના રોજ સોનમ કપૂર, આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે.
સોનમ કપૂરના લગ્નની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. કાલે જ તેમના પરિવારે અધિકૃત રીતે ઘોષણા કરી દીધી છે કે 8 મે ના રોજ સોનમ કપૂર, આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. જો કે પરિવારે વિનંતી કરી છે કે આ અમારી પર્સનલ મેટર છે એટલે અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરવામાં આવે.

હવે આજે સોનમ કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે તેંમના લગ્નની કંકોત્રીના ફોટા ટ્વીટર પર વાયરલ થઈ ગયા છે. આ ફોટા એક્સક્લૂઝીવ છે स्पॉटबॉय.कॉम પાસે. સોનમ અને આનંદના લગ્નની કંકોત્રી એકદમ સાદી અને બહુ જ સુંદર છે. લગ્નની કંકોત્રી ત્રણ ભાગમાં છે- મેંદી, લગ્ન અને પાર્ટી. મેંદીનું ફંક્શન છે 7 મે ના રોજ જેની થીમ રાખવામાં આવી છે સફેદ.
વળી, લગ્ન છે 8 મે ના રોજ સવારે. ત્યારબાદ 8 મે ની સાંજે હોટલ લીલામાં છે સોનમ કપૂરનું રિસેપ્શન. હવે આવીએ બેડ ન્યૂઝ પર. સોનમના સંગીતની જવાબદારી હતી ફરાહખાન પર પરંતુ સંગીતના થોડા દિવસ પહેલા જ ફરાહના પગમાં થઈ ગયુ છે ફ્રેક્ચર.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
